Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
- ननु कोऽयं विभागः १ यत्संविग्नगीतार्थस्य युक्तिक्षमेऽयुक्तिक्षमे वा तथाकारः कार्यः, इतरस्य तु युक्तिक्षम एव, यतो( १ )गीतार्थसंविग्नोऽपि जिनप्रवचनमेव भाषिष्यते, तच्च सकलं युक्तिक्षममेवेत्येकैव गतिरास्तामित्याशङ्कय समाधत्ते
नणु सव्वं जिणवयण जुत्तिखम तेण को विसेसोऽयं ।
भन्नइ आणागेज्झे पडुच्च अत्थे विसेसोऽयं ॥३४॥ (ननु सर्व जिनवचन युक्तिक्षम तेन को विशेषोऽयम् । भण्यते आज्ञाग्राह्यान् प्रतीत्यार्थान् विशेषोऽयम् )
नणु त्ति । ननु इति प्रत्यवस्थाने सर्वअशेष जिनवचनं युक्तिक्षम तर्कसहं तेन हेतुनाऽयं यदेकस्य युक्तिक्षमाऽयुक्तिक्षमयोस्तथाकारः, अन्यस्य तु युक्तिक्षम एवेति विशेषः= विभागः कः ? न कोऽपीत्यर्थः । एवं प्रत्यवस्थाने कृते समाधानमाह-भण्यते अत्रोत्तरं दीयतेआज्ञाग्राह्यान् अर्थान् प्रतीत्य आश्रित्यायं विशेषः यदयुक्तिक्षमेऽपि तथाकार इति : द्वये खलु प्रवचनेऽर्थाः-युक्तिग्राह्या आज्ञाग्राह्याश्च । तत्र युक्तिग्राह्या युक्तिपूर्वमेव निरूपणीया आज्ञाग्राह्याश्वान्यथैव । अन्यथा व्याचक्षाणस्यार्थकथनाशातना। उक्तं च- (पंचवस्तु-९९४ ) आणागेझो अत्थो आणाए चेत्र सो कहेयव्यो । दिळंति उ दिद्रुता कहणविहिविराहणा इहरा ॥
इति । उपलक्षणं चेदं, युक्तिक्षमेऽपि युक्त्यनवतारदशायां विशेषावकाशात् । तदय परमार्थ:-शब्दप्रामाण्य निश्चित्यैव तत्र तथाकारः कार्यः । तन्निश्चयश्च क्वचिदाप्ताक्तत्वलिङ्गेन क्वचिच्च युक्त्यन्तरेणेति ॥३४॥ एतत्फलकदम्बकमाह
“આ વળી કેવો વિભાગ કે સંવિગ્નગીતાર્થના યુક્તિસંગત કે અસંગત ગમે તે વચન વિશે તથાકાર કરવાને જ્યારે અગીતાર્થસંવિગ્નના યુક્તિયુક્ત વચન વિશે જ તથાકાર કરવાને? કારણ કે અગીતાર્થસંવિગ્ન પણ બેલવાના તે જિનવચન જ છે જે સંપૂર્ણ યુક્તિયુક્ત જ છે. માટે બન્નેના વચન વિશે સમાન વિધિ હોવો જોઈએ એવી પૂર્વાર્ધથી શંકા કરીને ઉત્તરાર્ધથી સમાધાન કરતાં ગ્રન્થકાર કહે છે –
શંકા – સંપૂર્ણ જિનવચન દાખલા-દલીલથી યુક્ત જ છે તે એકના યુકિત ક્ષમ કે અક્ષમ બને વચન વિશે તથાકાર કરવો અને બીજાના માત્ર યુતિક્ષમ વિશે જ તથાકાર કરે એવો ભેદ કેમ ?
સમાધાન - આજ્ઞા ગ્રાહ્ય પદાર્થોને આશ્રીને આ વિશેષ=ભેદ છે કે ગીતાર્થના અયુકિતક્ષમ વચન અંગે પણ તથાકાર કરવો. શ્રી જિનપ્રવચનમાં પ્રરૂપાએલા પદાર્થો બે પ્રકારે છે (૧) યુક્તિગ્રાહ્ય અને (૨) આજ્ઞા ગ્રાહ્ય. આમાંથી યુકિતગ્રાહ્ય પદાર્થોની પ્રરૂપણુ યુકિતપૂર્વક જ કરવાની હોય છે જ્યારે આજ્ઞા ગ્રાહ્ય પદાર્થોની પ્રરૂપણ અન્યથા જ હોય છે. અર્થાત્ એની પ્રરૂપણમાં યુક્તિ દેખાડવાની હોતી નથી કિન્તુ આજ્ઞાથી જ કરવાની હોય છે, એટલે કે “શ્રીતીર્થકરોએ અને ગણધરોએ આ પદાર્થો આવા કહ્યા છે માટે આવા છે ઈત્યાદિરૂપે જ પ્રરૂપણું કરવાની હોય છે. આ બે જાતના પદાર્થોની પ્રરૂપણ કરવામાં ફેરફાર કરનારને અર્થકથન (વિધિ)ની આશાતના લાગે છે. કહ્યું જ છે કેઆજ્ઞ ગ્રાહ્ય અર્થ આજ્ઞાથી જ કહેવી જોઈએ અને યુકિતગ્રાહ્ય પદાર્થ દૃષ્ટાન્તથી કહેવા જઈએ. १ आज्ञाग्राहोऽर्थ आज्ञया चैव स कथयितव्यः । दृष्टमिति तु दृष्टान्तात्कथनविधि विराधनेतरथा ॥