Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
૪૪]
સામાચારી પ્રકરણ-તથાકારે સામા૦
च तस्याऽज्ञाननिमित्तकमृषावादो न भवतीत्युक्त' भवति । अनेनैव च सामर्थ्यादुपयोगाद्य) दनुपयोगनिमित्तकमपि मृषाभाषणं तत्प्रत्याख्यातम् । तथा संवेगेन = भवभीरूतापरिणामेन तथैव च = यथावस्थितमेव च कथयति = भाषते । एतेन जानताऽप्यभिनिवेशनिमित्तको मृषावादी निरस्तः । तत्= तस्मात्कारणात् तदुभयगुणयुक्ते= ज्ञानसंवेगोभयगुणशालिनि विषयेऽतथाकारः अभिनिवेशात् = असद्ग्रहात्, नान्यथेत्यवधारणम् । न ह्यज्ञानाऽसंवेगव्यतिरेकेण वितथोपदेशः संभवति, रागद्वेषयविशेष एव हेतुत्वात् । न च जानताऽपि तथाभूतेऽतथाकारोऽसद्ग्रहं विनेति भावः । अत्र तथेदमित्यप्रयोगे तु विधयुक्तार्थानाराधनात् फलाऽयोग इत्यनुतमपि सामर्थ्याद्द्रष्टव्यम् । न चैवमपि मिथ्यात्वमेवेति वाच्यम्, प्रमादेनाऽकरणे तदभावाद्, अभिनिवेशेनाऽकरणे पुनરિધ્દાવત્તિય । તવિમાનૢ[ પંચારા ૨/૭]
'संविग्गोत्रएसं ण देइ दुब्भासियं कडुविवागं । जाणतो तंमि तहा अतहक्कारो हु मिच्छत्त ॥ इति ॥ ३३ ॥
ઉપરાષ્ઠત વિશેષણયુક્ત સાધુએ તેમજ સવિગ્નપાક્ષિકગીતાર્થી કલ્પ-અકલ્પ આદ્ધિનું' પ્રતિપાદન કરનાર આગમથી વિધિ-અવિધિને જાણતા જ હાય છે. તેથી અજ્ઞાનના કારણે ખેલાતુ' મૃષાવચન તેઓને હેતુ' નથી. જ્ઞાન હૈાવાનુ` આ કથન જ સામર્થ્યથી ઉપયાગને પણ જણાવે છે. તેથી અનુપયાનિમિત્તક મૃષાવચન પણ તેએને હાતુ' નથી એ વાત પણ પ્રતિપાદિત જાણવી. તેમજ ભવભીરૂતાપરિણામરૂપ સવેગના કારણે તેઓ યથાવસ્થિત જ ખેલે છે. અર્થાત્ સાચું જાણવા છતાં અભિનિવેશના કારણે જે જૂઠ ખેલાય છે તે પણ સ`વેગના કારણે તેઓ ખેાલતા નથી. માટે જ્ઞાન અને સવેગ ઉભયગુણુ ચુક્ત પુરુષના ઉપદેશ અવિતથ જ હાય એ નિશ્ચિત થાય છે, કારણ કે અજ્ઞાન અને અસવેગ વિના વિતથ ઉપદેશ સ`ભવતા નથી. વળી રાગદ્વેષ પણ વિશેષપ્રકારના અજ્ઞાન કે અસવેગના જ હેતુ છે. એટલે કે એ એવા અજ્ઞાનઅસ'વેગ કરાવવા દ્વારા જ વિતથ ઉપદેશ કરાવી શકે છે, એ વિના નહિ. ઉપરોકત ગુણયુક્ત પુરુષના મેાળા પડેલા રાગદ્વેષ તેવા વિશેષ પ્રકારના (હાજર રહેલ જ્ઞાન-સ`વેગના પ્રતિપક્ષભૂત) અજ્ઞાનઅસંવેગને ઉત્ત્પન્ન કરી શકતા ન હેાવાથી વિતથાદેશ પણ કરાવી શકતા નથી. તેથી આવા પુરુષ વિશે, તેને યથાવસ્થિત ઉપદેશ દેનારા તરીકે જાણવા છતાં થતા અતથાકાર અભિનિવેશ-કદાગ્રહથી જ હાય છે, એ વિના નહિ.
આવા પુરુષના વચન વિશે મનમાં શ્રદ્ધા કરવા છતાં એ એમજ છે' ઇત્યાઢિ પ્રયાગ જો કરવામાં ન આવે તે વિધિ તરીકે બતાવેલ અનુષ્ઠાનની આરાધના ન થવાથી તથાકાર સામાચારી પાલનનુ ફળ મળતું નથી એ વાત લેાકમાં કહી ન હોવા છતાં અર્થાપત્તિથી જાણી લેવી. પણ, આટલા પ્રયેાગ ન કરવા માત્રમાં મિથ્યાત્વ જ આવી જાય એવું ન માનવું, કેમકે પ્રમાદના કારણે તેવા પ્રયાગ ન થવામાં મિથ્યાત્વ લાગતું નથી. અભિનિવેશથી તેવા પ્રયાગ ન કરવામાં આવે તે મિથ્યાત્વ લાગી જાય છે એ તે અમને પણ સંમત જ છે. આ જ વાત શ્રી પ્‘ચાશકજીમાં કહી છે- અનામિક ઉપદેશરૂપ દુર્ભાષિત કટુવિપાકવાળું હેાય છે એવું જાણુતા સંવિગ્ન અનુપદેશ દેતા નથી. તેથી તેના વચનમાં તથાકાર ત કરવા એ મિથ્યાત્વ છે” ।।૩૩શા
१. संविग्नोऽनुपदेश न ददाति दुर्भाषित कटुविपाकम् । जानानस्तस्मिस्तथा तथाकारः खलु मिध्यात्वम् ॥