Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
સામાચારી પ્રકરણ–તથાકાર સામા
___ इयरम्मित्ति । इतरस्मिन्-उक्तलक्षणादन्यत्र विकल्पेन तथाकारः कर्त्तव्यः । एक विशेषविधिनिषेधयोस्तदितरविशेषविधिनिषेधफलकत्वादुक्तलक्षणेऽविकल्पेन तथाकारविधावन्यत्र विशिष्टनिषेधलाभात्तत्रापि तथाकारस्य स्वविषयप्राप्ततया विशेषणभावमादायैव तत्पर्यवसानादन्यत्र विकल्पो लभ्यत इति द्रष्टव्यम् । तदिदमभिप्रेत्योक्त' चूर्णिकृता="अण्णस्स पुण विभासाए” इति । एवं च गीतार्थ साधुव्यतिरिक्ते सर्वस्मिन्नैवाविशेषेण तथाकाराऽतथाकारौ प्राप्नुत इत्याशङ्कायामाहस च विकल्पो व्यवस्थित इति । तथा च चूर्णी विभाषापदं व्यवस्थितविकल्पार्थ ज्ञेयमिति भावः । व्यवस्थामेवाह-एषः-तथाकारः संविग्ने पदैकदेशे पदसमुदायोपचारात् १ सुद्ध सुसाहुधम्मं कहेइ' (उप० माला-५१५) इत्यादिलक्षणलक्षिते संविग्नपाक्षिके, ज्ञात्वोत्सूत्रभाषणप्रतिपन्थिपरिणामविशेषशालिनि वा, उक्तन्यायादेव च गीते-गीतार्थे च तथैव-निश्चयेनैव । अयं चापवाद इत्येके, फलितविध्यन्तरमेवेत्यन्ये । अन्यत्र असंविग्नगीतार्थे-संविग्नागीतार्थे ऽसंविग्नागीतार्थे च वक्तरि सतीति शेषः । युक्तिक्षमे युक्तिसहेऽर्थे तथाकार इत्यनुषङ्गः । तथा चाह નિનાવનારદ મદ્ર—િ [ gવારા–૧૨–૨૬] २इयरम्मि विगप्पेणं जं जुत्तिखमं तहिं ण सेसंमि । संविग्गपक्खिए वा गीए सव्वत्थ इयरेण ॥३२॥ એક વિશેષ અંગે વિધિ કે નિષેધ બીજા વિશેષ અંગેના નિષેધ કે વિધિમાં ફલિત થાય છે. પ્રસ્તુતમાં કપાક૯પસ્થિત ઈત્યાદિ વિશેષણ યુક્ત પુરુષના વચન રૂપ એક વિશેષમાં અવિકલ્પ (અવશ્ય) તથાકાર પ્રયોગ કરવો એવું વિધાન કર્યું છે. તેથી ઉકત વિશેષણ શૂન્ય પુરુષના વચનરૂપ ઈતરવિશેષ અંગે અવિકલ્પ (વિકલ્પ શૂન્ય રીતે) તથાકાર પ્રયોગને નિષેધ (“નિશ્ચિત રૂપે તથાકાર પ્રયોગ કરવો જ” એવું ન હોવા રૂપ વિશિષ્ટ નિષેધ) ફલિત થઈ જાય છે. વિશિષ્ટ નિષેધ ત્રણ રીતે હોઈ શકે છે-માત્ર વિશેષ્યના નિષેધના કારણે થએલ, માત્ર વિશેષણના નિષેધ દ્વારા થએલ કે તે બનેના નિષેધથી થએલ. પ્રસ્તુતમાં ઈતરપુરુષવચન પણ તથાકારને વિષય હોવાનું સંભવિત હાઈ (અર્થાત્ તેઓના વચન અંગે પણ કવચિત તથાકાર કરવાનો તો હોય છે, તેથી) વિશેષ્યને નિષેધ બાધિત છે. તેથી ઉકત વિશિષ્ટ નિષેધ (આવશ્યક વિશિષ્ટ તથાકાર પ્રયોગને નિષેધ) માત્ર વિશેષણના નિષેધ દ્વારા જ હાઈ આ વિકલ્પ (આવશ્યકત્વ) રૂપ વિશેષણના નિષેધમાં જ ફલિત થાય છે. એટલે કે અન્યત્ર કરાતા તથાકાર પ્રયોગમાં આવશ્યકત્વ વિશેષણનો જ નિષેધ ફલિત થાય છે. તેથી અન્યત્ર, તથાકારપ્રયાગ “અવશ્ય કરો”, એવું નથી, કિન્તુ “વિકલપે કરો” એવું ફલિત થાય છે. આ અભિપ્રાયથી જ ચૂર્ણિકારે કહ્યું છે કે “અન્યના વચનમાં કરાતા તથાકારની વિભાષા જાણવી.”
શંકા – “વિકપે તથાકાર કરે એવું ફલિત કરવામાં તે એ અર્થ નીકળશે કે ગીતાર્થ સાધુભિન્ન કેઈપણ વ્યકિતના વચન અંગે એકસરખી રીતે ઈચ્છા મુજબ તથાકાર કરવો અથવા ન કરવો. (અતથાકાર કરો.)
સમાધાન - આનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે કે “સ જ વિરા...” १. 'सुद्ध सुसाहुधम्म कहेइ निदइ य निययमायारं । सुतवस्सियाणं पुरओ होइ य सम्वोमरायणीओ। • इतरस्मिन् विकल्पेन यद्युक्तिक्षमं तत्र न शेषे । संविग्नपाक्षिके वा गीते सर्वत्रेतरेण ॥