Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
૪૦]
સામાચારી પ્રકરણ-તથાકાર સીમા
कप्पाकापंमित्ति । कल्पो-विधिराचार इत्यर्थः, अकल्पश्च अविधिः, अथवा कल्पो जिनस्थविरकल्पिकादिः, अकल्पश्चरकपरिव्राजकादिः, अथवा कल्प्यं ग्राह्यमकल्प्यमितरत् , ततः समाहारद्वन्द्वादेकवचनं, तत्र स्थितस्य-ज्ञाततद्रहस्यस्येति यावत् । एतेन ज्ञानसंपदुक्ता, 'कप्पाकप्पे परिणिट्ठियस्स' [ आव० नि० ६८८] इति च व्याख्यातम् । तथा सर्वगुणवतः= मूलोत्तरगुणवतः यतेः साधोः, अनेन संपूर्णचारित्रसंपत्तिरुक्ता, 'ठाणेसु पंचसु ठियस्स संजमतवडढगस्स' इति च व्याख्यातम् । उपयोगे-आभोगे सति एतादृशगुणोऽप्यनुपयोगादतथाभाषेतेत्युपयोगग्रहणम् । अयं च नियुक्तिगाथागत'तु'शब्दार्थः । उक्तं च चूर्णिकृता-"तुसदा एसो वि जइ उवउत्तो आयणाय उवधारितं” इति । पञ्चाशकवृत्तौ तु तुशब्द एवकारार्थ इति व्याख्यातम्, तत्रापीदमुपलक्षणाद्रष्टव्यम् । तस्य वाचना-सूत्रदानलक्षणा, तस्यां, मकारोऽत्राऽलाक्षणिकः आदिशब्दाच्चक्रवालसामाचारीप्रतिबद्धे सामान्योपदेशेऽर्थव्याख्यानविधौ प्रतिपृच्छोत्तरकालं गुरुभणिते च अविकल्पेन=निश्चयेन तथाकारो भवेदावश्यक इति शेषः । तदुक्तम्(કે કમ્ય) અને અક૯૫ (કે અકપ્ય)ને સમાહારદ્રન્દ સમાસ કર્યો હોવાથી એકવચન લગાડેલ છે. આવા ક૯પાક૯પમાં સ્થિત એટલે ક૯પ તેમજ અક૯પ બનેના રહસ્થાના જાણકાર, આ વિશેષણથી વાચનાદિદાતા ગુરુની જ્ઞાનસંપદું જણાવી તેમજ નિયુક્તિની ગાથામાં રહેલ “કપાકપે પરિણિઢિયસ્સ” અંશની વ્યાખ્યા થઈ ગએલ જાણવી. તથા સર્વગુણયુક્ત એટલે મૂળ–ઉત્તરગુણવાળા. આ વિશેષણથી સંપૂર્ણ ચારિત્ર સંપત્તિ જણાવી તેમજ નિયુક્તિગાથાના “સુ...” અંશની વ્યાખ્યા કરી. આવા ગુણવાળા મહામાથી પણ અનુપયોગના કારણે કયારેક અવિતથ બેલાઈ જાય. તેથી એ વચનો વિશે પણ “તથાકાર પ્રયોગ કરવો આવશ્યક ન થઈ જાય એ માટે ગ્રન્થકારે “ઉપયોગ” શબ્દ લીધો છે. આવશ્યક નિયુક્તિની ગાથામાં “ઉપયોગ” શબ્દ છે નહિ, પણ જે “તું” શબ્દ છે તેનો અર્થ આ ઉપયોગ જાણવો. ચૂર્ણિકારે પણ કહ્યું છે કે “ “તુ' શબ્દથી એ પણ જાણવું કે આવા ગુણયુક્ત મહાત્મા પણ જે આય-વ્યયને વિચાર કરી ઉપયુક્ત રીતે બોલતા હોય તો જ અવશ્ય તથાકાર કરવો.” શ્રી પંચાશકજીની વૃત્તિમાં તે “તું” શબ્દનો અર્થ “જ” કાર કર્યો છે. અર્થાત્ ઉપગનું સૂચન નથી કર્યું. તેમ છતાં ત્યાં પણ ઉપલક્ષણથી ઉપયોગનું સૂચન કરેલું જાણવું,
હવે આ સામાચારીનો વિષય બતાવે છે. –“કપાકશ્યપરિનિષ્ઠિત” આદિ વિશેષણયુક્ત આવા મહાત્માની સૂત્ર આપવા રૂ૫ વાચના અંગે, શ્લોકગત “ કાર અલાક્ષણિક છે] ચક્રવાલ સામાચારી અંગેના સામાન્ય ઉપદેશ વિશે, સૂત્રાર્થ વ્યાખ્યા વિધિમાં તેમ જ શિષ્ય કરેલ પ્રતિપૃછાના તેઓએ આપેલ જવાબ અંગે કઈ પણ જાતના વિક૫ શંકા] વગર અવશ્ય તથાકાર પ્રયોગ કરવો જોઈએ. કહ્યું છે કે “ગરની વાચન સાંભળવામાં, સામાચારી સંબંધી ઉપદેશ [સૂચનાઓ આપે ત્યારે, સત્રની વ્યાખ્યા કરે ત્યારે, તેમજ પ્રતિવણા=યુર્વાજ્ઞાને સ્વીકાર કરતી વખતે શિખે “આ અવિતથ છે' ઈત્યાદિ જણાવના આવશ્યક નિયુક્તિના તથાકારનો વિષય દેખાડનાર આ લોકના “તપદિમુળrg' અંશમાં १. कल्पाकल्पे परिनिष्ठितस्य, स्थानेषु पञ्चसु स्थितस्य संयमतपआयकस्य ।