Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
૩૮]
સામાચારી પ્રકરણ-મિથ્યાકાર સામા,
प्रतिक्रमणपदार्थों मिथ्यादुष्कृतप्रयोगस्तेन नानाकाङ्क्षिताभिधानम् । उक्त च चूर्णिकृता"मिच्छादुक्कडप्पओगेण पडिक्कमियध्वं" इति । स्यादेतत्-प्रतिक्रमणं विना तत्प्रत्ययगुणाभावादकरणापेक्षया कृत्वा प्रतिक्रमणं सम्यगिति ! मैव', एतेषां गुणानां प्राक्कृतदुष्कृतक्षयमात्रकरत्वेनोक्तन्यायावतारात् , फलान्तरार्जनस्य विहितत्वेनकिरणेऽप्यनेपायाच्च । आह चूर्णिकारः-- "स्यान्मतिरेवम्-पडिक्कलणवत्तिया गुणा ण हवंति त्ति । भन्नति-जदि त चेव ण करेइ पए पडिक्कते।” इति । उपत्यकरणे-सकृदपि ज्ञात्वा करणे 'असकृत् ' पौनःपुन्येन करणे च प्रतिक्रमणं न भवति । एवं च यथावत्प्रयतमानस्यैवानाभोगात्पुनरासेवने पापान्तराचरणे च पुनः पुनः प्रतिक्रमणमपवादतोऽपि व्यवस्थितं, न ह्यनाभोगादुपेत्य करण, व्याघातात् , नाप्यसकृत्करण, तत्रानाभोगस्याऽप्रयोजकत्वात् , अभिनिवेशादेवासकृत्करणसंभवात् , अनाभोगस्य तु कादाचित्कत्वात् । तदिदमभिप्रेत्योक्तमावश्यकवृत्तौ--" संयमयोगविषयायां च प्रवृत्तौ वितथासेवने मिथ्यादुष्कृतं दोषापनयायालम्, न तूपेत्य करणगोचरायां नाप्यसकृरकरणगोचरायाम्" इति ॥२९॥
॥ इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे मिथ्याकारः समाप्तोऽर्थतः ।।
इयाणिं तहक्कारो भन्नइતે બીજા ગુણો રૂપે ફળ માટે નથી, મુખ્યતયા દુષ્કૃતનાશ માટે છે. તેથી પાપક્ષયાત્મક ફળથી ભિન્ન એવા તે ગુણોરૂપ ફળ માટે એ ન કરાય તે પણ કેઈ નુકશાન નથી. (અથવા “પાપનું અકરણ વિહિત હાઈ ફળાન્તરની પ્રાપ્તિ અટકતી નથી.” એ અર્થ કરો ) ચૂકિરે પણ કહ્યું છે કે “કદાય એમ વિચાર આવે કે આ રીતે પહેલેથી પાપ જ ન કરવામાં પ્રતિક્રમણ પ્રત્યાયિક લાભથી વંચિત રહેવાનું થાય. તો એને જવાબ એ જાણ કે એ રીતે પાપ જ ન કરવામાં ઉત્સગ પદે પ્રતિક્રમણ થઈ જ જાય છે !
વળી જાણીજોઇને એકવાર પણ કરેલ દુષ્કૃતનું તેમજ વારંવાર કરેલ એના એ દુષ્કૃતનું મિચ્છામિ દુક્કડમ્ દેવા છતાં પ્રતિક્રમણ થતું નથી. એટલે કે જયણાપૂર્વક પ્રવર્તનારને જ અનાભોગથી તે પાપ પુનઃ સેવાઈ જવામાં કે બીજા પાપના આચરણમાં આપવાદિક પ્રતિક્રમણ થાય છે. (સર્ગિક પ્રતિકમણ તે પાપ ન કરનારને જ હોય છે એ કહી ગયા છીએ) જાણી જોઈને થતું પાપ અનાભેગથી થયેલ હતું નથી, કેમકે જાણી જોઈને કરવું અને અનાગ એ બે પરસ્પર વિરુદ્ધ છે. એમ વારંવાર થતાં પાપમાં પણ અનાજોગ હોતો નથી, કારણ કે એ એમાં અપ્રાજક છે. પાપનું વારંવાર સેવન તો અભિનિવેશથી જ થાય છે જ્યારે અનાગ તો ક્યારેક જ હોય છે. તેથી અનાગને પાપના અનેકશ સેવનમાં પ્રયોજક માની શકાય નહિ. આ અભિપ્રાયથી આવશ્યક વૃત્તિમાં કહ્યું છે કે “સંયમયોગવિષયક પ્રવૃત્તિ અંગે થઈ ગયેલ વિતથ આસેવનથી થયેલ દોષને મિક્યાદુષ્કતદાન દૂર કરી શકે છે, નહિ કે જાણી જોઈને કરેલ પ્રવૃત્તિમાં કે વારંવાર કરેલ પ્રવૃત્તિમાં થઈ ગયેલ વિતથ આસેવનથી થએલ કર્મબંધાદિરૂપ દોષને.” ૨૯ છે
છે ન્યાયવિશારદવિરચિત સામાચારી પ્રકરણમાં અિધ્યાકારની અર્થપ્રરૂપણું સમાપ્ત થઈ છે
મિથ્યાકારના નિરૂપણ પછી હવે તથાકારની પ્રરૂપણા કરાય છે