Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
૩૪ ]
-vv
સામાચારી પ્રકરણ-મિથ્યાકારે સામા.
www.w
अथ यदुक्तमपुनःकरणसङ्गतस्यास्य फलहेतुत्वमिति, तद्वयतिरेकतो द्रढयितुमाह-आभोगा पुणकरणे नूणं मिज्छुक्कडे भवे मिच्छा ।
=
. माया नियडी य तओ मिच्छत्तं पिय जओ भणियं ॥ २७॥ (आभोगात् पुनःकरणे नून मिथ्यादुष्कृतं भवेन्मिथ्या । माया निकृतिश्च ततो मिथ्यात्वमपि च यतो भणितम् ॥२७॥ आभोगत्ति | आभोगात् = उपयोगात् पुनः करणे - मिथ्यादुष्कृतदानानन्तरः पापाचरणे नून = निश्चितं मिच्छुक्कडं इति प्राकृत शैलीवशान्मिथ्यादुष्कृतं (भवेत् मिथ्या) मृषावादो व्यलीकभाषणं, 'न पुनः करिष्यामि' इति प्रतिज्ञाय तदतिक्रमात् । तथा पुनरासेव्य क्षुल्लककुलालज्ञातेन मिथ्यादुष्कृतदाने ‘સ્મૃતિ’માં નિર્દેશેલ નિરુક્તિ (શબ્દેવ્યુત્પત્તિ)ને અનુસરીને આવા ક્ષુ જણાય છે એવું જો કહેશેા તા અમે પણ કહીશું કે અમને પણ શ્રી ભદ્રબાહુસ્વામી વગેરે ઋષિઓએ કરેલ નિરુક્તિને અનુસરીને મિચ્છામિ દુક્કડમ્' શબ્દથી આવા ઉભયખાધ થાય છે. ‘મિ” વંગેરે દરેક શબ્દો પૃથગૂ અવાચક છે એનુ' આ જ રીતે સ્વબુદ્ધિથી વધુ સમર્થાન કરવું. “શાબ્દાધ પ્રત્યે પજ્ઞાન હેતુ છે. ‘મિ’ વગેરે અક્ષરા પદરૂપ ન હોઈ પદ્મજ્ઞાન દ્વારા શાબ્દખાધ શી રીતે કરાવે?” એવી શંકા થાય તેા સમાધાન એ સમજવું કે માત્ર એક વણુ વાળા પણ પંદ જોવા મળતા હેાવાથી વસમુદાય જ પદરૂપ હોય છે' એવા નિયમ. નથી. તેથી ‘મિ' વગેરે પણ નિર્માધરીતે પદરૂપ હાવા સભવિત હાઈ શાબ્દએધ અનુપપન્ન નથી. એ માટે ‘પદ્મ'નું લક્ષણ આવું કરવુ` કે જે વર્ણ કે વર્ષોંસમુદાય શક્તિમત્ હાય તે પદ! અભિપ્રાયવિશેષ રૂપ કે અન્ય કોઈ પદાર્થરૂપ આ શક્તિ વર્ણ માત્રમાં પણ અખાષિત જ છે.
શંકા – ‘મિ’ વગેરે પ્રત્યેક અક્ષરા પૃથગૂ પૃથક્ અર્થાવાળા હાય તા એ દરેકને ‘”િ વગેરે વિભક્તિએ લાગવી જોઈએ, કેમકે ધાતુ, વિભક્તિ અને વાકય સિવાયના જે વણુ કે વણુ સમુદાય અ વાળા (સાક) હોય છે તે નામ છે અને નામને ' વગેરે વિભક્તિએ લાગે છે.
સમાધાન – નામના લક્ષણમાં જે ‘અર્થાવત્' (અર્થાંવાળુ) પદ છે તે ચૈાગા વત્’ અર્થ જણાવવાના તાપ માં છે. ‘મિ' વગેરે અક્ષરા ‘અવત્' હાવા છતાં અવ્યુત્પન્ન હાવાથી ‘યેાગાવત્' નથી. માટે તેને ‘ત્તિ’ વગેરે લાગવાની આપત્તિ નથી. આ અ ંગેની વધુ વિચારણા શ્રી અધ્યાત્મમતપરીક્ષા (શ્લેા. ૧૭૮) ગ્રન્થમાં જોવી. ર૬ા અપુનઃકરણસ’ગત જ આ પ્રયાગ વિશિષ્ટનિરા રૂપ ફળનો હેતુ બને છે” એવું જે કહ્યું તેને વ્યતિરેકથી પણ દૃઢ કરવા ગ્રન્થકાર કહે છે
‘મિચ્છામિ દુક્કડમ્’ દીધા પછી આભાગથી=જાણી જોઇને તે પાપ ફરી આચરવામાં આવે તો દીધેલ મિચ્છામિદુક્કડમ મિથ્યા બને છે, અર્થાત્ મૃષાવાદ રૂપ બને છે, કેમકે ‘છા' શબ્દથી ફરીથી આ દુષ્કૃત કરીશ નહિ' એવી પ્રતિજ્ઞા કરીને તેના એજ દુષ્કૃત કરવા રૂપે પાછો ભંગ થાય છે. આ રીતે પ્રતિજ્ઞાનેા ભગ્ન કરવાથી થએલ દુષ્કૃતનુ' પુનઃ મિચ્છામિ દુક્કડમ દઈ દેશું. તેથી કાઇ દોષ રહેશે નહિ' એવી શકાતું નિવારણુ કરવા ગ્રન્થકાર કહે છે કે ફરીથી તે દુષ્કૃત આચરીને ક્ષુલ્લકમુનિ—કુંભારના