Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
'7
/
મિથાકારનું વ્યવહાર-નિશ્ચય લક્ષણ
[ ૨૭ भावयोः फलव्यभिचारित्वमस्ति । न च द्रव्यदानमपि निश्चयसामग्र्यां निविशते, तस्य पुद्गलपरिणामरूपस्य स्वानुपकारित्वात् इति प्रपञ्चित निश्चयनयविचारावसरेऽ ध्यात्ममतपरीक्षाया मस्माभिः । तदिदमभिप्रेत्य नियुक्तिकृतोक्तम् - [आव० नि० ६८१] १वेयावच्चे (? संजमजोए) अब्भुट्ठियस्स सद्धाए काउकामस्स । लाभो चेव तवस्सिस्स होइ अदीणमणस्स त्ति ।।१९।।
॥इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे इच्छाकारः समाप्तोऽर्थतः ।।
इदाणि मिच्छाकारो भन्नइम) इदानीनिच्छाकारनिरूपणान्तरमवसरप्राप्ततया मिथ्याकारो भण्यते, तत्रादौ मिथ्याकारस्य लक्षणमाह
जो मिच्छ त्ति पओगो नियसंजमजोगदुप्पउत्तंमि ।
सो खलु मिच्छाकारो तुह सिद्धते समुवइट्टो ॥२०॥ (यो मिथ्येति प्रयोगो निजसंयमयोगदुष्प्रयुक्ते । स खलु मिथ्याकारस्तव सिद्धान्ते समुपदिष्टः ॥२०॥)
___ जो मिच्छ त्ति त्ति । यो निजसंयमयोगदुष्प्रयुक्तेः स्वकृतसंयमयोगवितथाचरणे मिथ्येति प्रयोगः, सः 'खलु' निश्चये मिथ्याकारस्तव सिद्धान्ते समुपदिष्टः = सम्यक् प्रकारेण निरूपितः । 'स्वदुष्कृतार्थकपदविशेषणकवैतथ्यार्थकप्रयोगः स्वस्य मिथ्याकार' इत्यादि प्राति- . નથી. તેથી એની ગેરહાજરીમાં પણ નિજ રાત્મક ફળ અટકી જતું નથી, એ તે ભાવદાનથી મળી જ જાય છે. આ વાત અમે શ્રી અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથમાં નિશ્ચયનયની પ્રરૂપણાના અવસરે કરેલી છે. આ અભિપ્રાયથી જ નિયુક્તિકારે કહ્યું છે કે–દીયાવશ્યમાં (સંવમયોગમાં) ઉદ્યત બનેલા, શ્રદ્ધાપૂર્વક (નિરાશંસ ભાવે-મનના આદરપૂર્વક) તે કરવાની ઈચ્છાવાળા અદીનમનવાળા તપસ્વીને આડારાદિ ન મળે તો પણ નિર્જરાને લાભ જ થાય છે. ૧૯ાા ન્યાયવિશારદે વિરચિત સામાચારી પ્રકરણમાં ઈછાકારની અપ્રરૂપણું પૂરી થઈ. છે
[ મિથ્યાકાર સામાચારી] ઇચ્છાકારની પ્રરૂપણા કર્યા પછી હવે મિથ્યાકારનો અવસર હોવાથી તેનું નિરૂપણ કરાય છે. તેમાં સૌ પ્રથમ તેનું લક્ષણ જણાવતા ગ્રન્થકાર કહે છે
સંયમયોગ અંગેના પોતે કરેલ વિતથ ગલત આચરણ વિશે “મિથ્યા એ વચન પ્રયોગ કરવો એ મિથ્યાકાર સામાચારી છે એવું (પ્રભુ !) તારા સિદ્ધાન્તમાં કહેલ છે. અર્થાત્ જેમાં સ્વદુષ્કતને જણાવનાર પદ વિશેષણ તરીકે હોય અને એનું વિતથ્ય જણાવનાર પદ વિશેષ્ય તરીકે હોય એ વચનપ્રયોગ એ પોતાની મિથ્યાકાર સામાચારી છે. આ રીતે સ્વપદ ગર્ભિત પિતા પોતાના મિથ્યાકાર માટે સ્વતંત્ર લક્ષણ જાણવું. આ રીતે કરેલા મિથ્યાકાર સામાચારીના લક્ષણમાં “સ્વદુકૃત પદ પણ અંતર્ગત હોઈ “પરદુષ્કૃતમિથ્યાથાઓ ઈત્યાદિ વચનપ્રયોગ કે “સ્વસુકૃત મિથ્યા થાઓ” ઈત્યાદિ વચનપ્રાગ મિથ્યાકાર સામાચારી રૂપ થઈ જવાને અતિપ્રસંગ આવશે નહિ. તેમજ “સ્વદુષ્કૃતાર્થક પદ १. वैयावृत्त्येऽश्युस्थितस्य श्रद्धया कर्तुकामस्य । लाभश्चैव तपस्विनो भवत्यदीनमनस इति ॥ .