Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
स्विक लक्षण' द्रष्टव्यम्' । तेन न 'परदुष्कृत' मिथ्या' 'स्वसुकृत' मिथ्या' इत्यादिप्रयोगाति- ' व्याप्तिः, न वा 'मिथ्या मे दुष्कृतम्' इत्यादि प्रयोग इव ' वितथं मे दुराचरित" इत्यादिપ્રયોને ત-વ્યવહારાત્તિરિતિ ારના
इदं च व्यवहारौपयिक' लक्षण, नैश्चयिक तु निर्जरौपयिक, तदाहयो णिज्जरहेऊ 'मिच्छामी दुक्कडं' इय पओगो । णिच्छयमिच्छाकारो तय संपच्चयपत्तो ॥ २१ ॥
(ज्ञेयो निर्जरा हेतु: 'मिच्छामीदुक्कड' इति प्रयोगः । निश्चयमिथ्याकारस्तदर्थसंप्रत्ययप्रयुक्तः ॥ २१ ॥ )
यो ति । 'मिच्छामी दुक्कडं ' इति प्रयोग एव निश्चयमिथ्याकारो ज्ञेयः, न तु तदर्थ प्रयोगान्तरमपीत्यवधारणफलत्वाद् वाक्यस्य लभ्यते । अत्र हेतुगर्भं विशेषणमाहनिर्जराहेतुरिति मिथ्याचार समर्जितपापकर्मक्षयकरत्वादयमेव नैश्चयिको मिथ्याकारो नान्यः, निश्चयेन फलकारिण एव कारणस्याभ्युपगमादिति भावः । अथायमेव कुतो विशेषः ? यदस्यैव प्रयोगस्य विशिष्ट निर्ज' राहेतुत्व' नान्यस्येत्यत्रापि हेतुगर्भविशेषणमाह - तदर्थसंप्रत्यययुक्तः इति = तस्यो प्रयोगस्यार्थाः प्रत्येकाक्षरार्थ पदार्थ वाक्यार्थास्तत्संप्रत्ययेन प्रयुक्त उच्चरित इति । एवं च विशिष्टज्ञानपूर्वकत्वेन प्रैयोगान्तरादस्य विशेष इत्यवधेयम् ||२१|| ततोऽपि किमित्याह
એમ કહેવાથી અને શ્વેતથ્યાર્થીક પ્રયાગ' એમ કહેવાથી મારું દુષ્કૃત મિથ્યા થાઓ’ ઈત્યાદિ પ્રયાગની જેમ ‘મારું દુરાચરિત વિતથ થાઓ' ઇત્યાદિ પ્રયાગના મિથ્યાકાર સામાચારી તરીકે વ્યવહાર ન થવા રૂપ અવ્યાપ્તિની આપત્તિ પણ રહેશે નહિ. ઘર૦ના મિથ્યાકાર સામાચારીનું આ લક્ષણ એનેા વ્યવહાર કઇ રીતે કરવા એ જાણવા માટે ઉપયાગી છે, નિશ્ચયથી મિથ્યાકાર સામાચારી કેાને કહેવાય ? એ નૈૠયિક લક્ષણ જણાવતાં ગ્રન્થકાર કહે છે
નિરાનાહેતુભૂત તેમજ તદર્થાંસ પ્રત્યયયુક્ત ‘મિચ્છામિ દુક્કડમ્' એવા પ્રયાગ જ નિશ્ચયથી ‘મિથ્યાકાર' છે. કાઈપણ વાકય સામાન્ય રીતે અવધારણ (‘જ’કાર) યુક્ત હાય છે તેથી અહીં પણુ જ કાર યુક્ત વાકય જાણવું. અર્થાત્ ‘મિચ્છામિ દુક્કડમ્’ પ્રયાગ જ નિશ્ચયથી મિથ્યાકાર છે, તેવા જ અવાળા ખીન્ને વાકયપ્રયાગ પણ નહિ, કેમકે ઉક્ત પ્રયાગ જ મિથ્યા આચરણથી બધાએલ પાપકર્મના નાશ કરે છે. અન્ય પ્રયાગેા નહિ. નિશ્ચયનય ફળ લાવી આપનાર ચીજને જ કારણ માનતા હાઇ એના અભિપ્રાયે આ જ મિથ્યાકાર સામાચારી છે.
પ્રશ્ન :- · મિચ્છામી દુકડમ્' પ્રયાગ જ વિશિષ્ટનિર્જરાના હેતુ અને છે, અન્ય પ્રયાગેા નહિ, એવી વિશેષતા કેમ છે ?
ઉત્તર :- આ પ્રયાગ જ તસ'પ્રત્યયપ્રયુક્ત હાવાથી એવી વિશેષતા છે. અર્થાત્ તે પ્રયાગના નિ વગેરે પ્રત્યેક અક્ષરના અદ્ભૂત પદ્મા ને જણાવનાર વાકયના જે અર્થા હાય છે તે અના સંપ્રત્યય=સવેદનપૂર્વક માત્ર આ પ્રયાગ જ ઉચ્ચારાય છે, અન્યપ્રત્યેાગા નહિ. તેથી આ પ્રયાગ જ વિશિષ્ટજ્ઞાનપૂર્ણાંક હાઈ બીજા પ્રયાગેા કરતાં વિશિષ્ટતા વાળા છે. ર૧ા તે વિશિષ્ટતાવાળા હૈાવાથી શું લાભ ? તે હવે કહે છે—
ΟΥ