Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
સામાચારી પ્રકરણ-ઈઢાકાર સામા
www
'सुत्तत्थेसु अचिंतण आएसे वुड्ढसेहगगिलाणे । बाले खमणे वाई इड्ढीमाई अणिढीआ ॥ एएहि कारणेहि तुंबब्भूओ अ होइ आयरिओ । वेयावच्च करण' कायव तस्स सेसेहि ।। उजेण कुल आयत्त त पुरिसं आयरेण रक्खिज्जा । ण हु तुबमि विणठे अरया साहारया हुति ।।
एव चैतावद्दोपान् पर्यालोच्योक्तदोषाभास च पर्यालोच्य स्वयमेव वैयावृत्त्यकरणमाचायस्यानुचितमिति भावः ॥१८॥ ___अथ 'अहं तव प्रथमालिकाद्यानयामि' इतीच्छाकारं कृत्वा लब्ध्यभावात्तदनानयने निर्जरावैकल्य स्यादित्याशङ्कामपाकर्तुमाह
इच्छाकारं किच्चा अदीणमणस्स लद्धिविरहे वि ।
विउलो णिज्जरलाभो होइ धुवं भावदाणेणं ॥१९॥ (इच्छाकारं कृत्वाऽदीनमनसो लब्धिविरहेऽपि । विपुलो निर्जरालाभो भवति ध्रुवं भावदानेन ॥१९||)
| | રઝાઝારને સન્મત્તt iા इच्छाकार ति । इच्छाकार = 'अहं तवेच्छयाऽऽहारमानयामि' इत्यादिरूपं कृत्वा लब्धिविरहेऽपि = आहाराद्यलाभेऽपि अदीनमनसः = पश्चात्तापानाक्रान्तचेतसः भावदानेन ध्रुव = निश्चित विपुलो निर्जरालाभो भवति । द्रव्यदान हि आहारादिदानरूपमनैकान्तिकमनात्यन्तिकं च । भावदान तु तत्प्रतिपक्षमिति न ततो निर्जराप्रच्यवः । न हि शक्त्यनिगृहनલીધી છે' ઈત્યાદિ વિચારેબેલે, તેથી પ્રવચનલાઘવ થાય. કહ્યું છે કે સ્ત્રાર્થની અવિચારણ, પ્રાદુર્ણક (મહેમાનસાધુ), વૃદ્ધ, શૈક્ષક, ગ્લાન, બાળ, ક્ષપક, વાદી, ઋદ્ધિમાન, જે આચાર્ય ઋદ્ધિરહિત હોય તો આ બધા સદાય વગેરે કારણે આચાર્ય તુંબ જેવા હોય છે. માટે આચાર્યએ બીજાઓ પાસે વયાવશ્ય કરાવવી જોઈએ. (કહ્યું છે કે, કુલ જેના ઉપર અવલંબિત હોય તે પુરુષની આદર સહિત રક્ષા કરવી જોઈએ. તુંબ નષ્ટ થયે ચક્રના આરા આધારવાળા રહેતા નથી.” આમ આ બધા દશે વિચારીને અને “પ્રàષાદિરૂપ તે માત્ર દેખાવના જ દોષ છે, હકીકતમાં નહિ.” એ વિચારીને આચાર્યએ સ્વયં વૈયાવચ્ચ કરવી યુકત નથી એ જાણવું. ૧૮
“હું તમારી પ્રથમાલિકા લાવીશ” ઈત્યાદિ ઈચ્છાકાર પ્રયાગ પહેલાં કર્યો હોય પણ લબ્ધિ ન હોવાના કારણે કદાચ એ લાવી ન શકે તો નિર્જરા પણ થાય નહિ એવી શંકાને દૂર કરવા ગ્રન્થકાર કહે છે
“ઈચ્છાથી તમારા આહારાદિ લાવીશ ઈત્યાદિ ઈચ્છાકાર કરીને પછી આહારાદિ ન મળવા છતાં મનમાં “આ ઈરછાકાર પ્રયોગ કયાં કર્યો ? ” આ પશ્ચાત્તાપ ન કરનારને ભાવદાન તે થઈ જ જતું હોવાથી વિપુલ નિર્જરા થાય છે. આહાર વગેરે આપવા રૂપ દ્રવ્યદાન તે ફળ આપવામાં અનેકાતિક અને અનાત્યતિક છે. ભાવદાન જ એકાતિક અને આત્યંતિક છે. તેથી નિર્જરાથી વંચિત રહેવાનું થતું નથી. શક્તિનું અનિગૃહન અને ભાવ કયારેય ફળવ્યભિચારી હેતા નથી. તેમજ નિશ્ચયનયાનુસારી સામગ્રીમાં દ્રવ્યદાન સમાવિષ્ટ નથી, કેમકે તે પુદગલપરિણામરૂપ હોઈ સ્વ=આત્માનું ઉપકારક १. सूत्रार्थयोरचिंतनमादेशे वृद्धशैक्षकग्लाने । बाले क्षपणे वादी ऋद्धयादयोऽनृद्धिकाः ।। २. एतेः कारणैस्तुंबभूतश्च भवत्याचार्यः । वैयावृत्त्यं करणं कर्तव्यं तस्य शेषैः ॥ 3. येन कुलमायत्तं तं पुरुषमादरेण रक्षेत् । न हु तुंबे विनष्टे ऽरकाः साधारका भवन्ति ।।