Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
૧૪]
રણ-ઈચ્છાકાર સામો.
સસલોર
उच्चागोअविहाणं अभिओगणिमित्तकम्महाणी अ ।
सासणमाणो अहवे एत्तो च्चिय हंदि मुँहभावा ॥८॥ (उच्चैर्गोत्रविधानमभियोगनिमित्तकर्महानिश्च । शासनमानोऽथवा इत एव हंदि शुभभावात् ॥८॥)
उच्चागोअविहाणं ति । उच्चैर्गोत्रस्य लोकपूज्यतानिदानस्य कर्मविशेषस्य विधान बन्ध इत एवेच्छाकाराद्वे न् । मा भूत् परेषां बलाभियोगशङ्कया स्वल्पाऽपि पीडेति परपीडापरिहाराध्यवसायेनैव हि कृपापरीतचेतसः साधव इच्छाकार प्रयुजत इति कथन तथाविधाध्यवसायेन तेषामुच्चैर्गोत्रबन्धः १ । न केवलं तबन्ध एव, किन्त्वभियोगनिमित्तस्य पारतन्त्र्यप्रयोजनस्य नीचैर्गोत्रादिकर्मणोऽभियोगाध्यवसायप्रतिपक्षतत्परिहाराध्यवसायेन हानिरपि निर्जराऽपि । तथा शासनमानोऽपि- अहो ! जैना निपुणार्थदर्शिनोऽल्पीयसोऽपि परखेदस्य परिहाराय प्रयतन्ते' इत्येवंरूपा प्रवचनश्लाघाऽपि, 'हंदि' इत्युपदर्शने 'शुभभावात् ' प्रशस्ताध्यवसायात् ॥८॥ अथवं भावमात्रादेव फलसिद्धौ किमिच्छाकारविधानेन ? इत्यत आहસ્થિતિ એટલે સંપ્રદાય= પરંપરાથી ચાલી આવેલી મર્યાદા. તેને જાળવી રાખતું આચરણ એ સ્થિતિ પાલન “અભ્યર્થના અને...વિધાનમાં સાધુઓ ઈચ્છાકાર પ્રયોગ કરે છે એવું જાણનારને “કયારેક પણ ઈછાકારપ્રયોગ કર્યા વિના જ કાર્ય કરવામાં સંપ્રદાયભંગ થવા રૂપ બળવાન અનિષ્ટ પેદા થાય છે એવું જ્ઞાન હોવાથી એ રીતે કાર્ય કરવાની ઈચ્છા જ થતી નથી. વળી ઈચ્છાકારપ્રયોગ કરવામાં શિષ્ટાચાર પરિપાલન થાય છે જેનાથી વિપુલ નિર્જરા થવાને ફાયદો થાય છે. તેથી પોતાના વિષય અંગે કરાએલ ઈચ્છાકારનો પ્રયોગ સ્વતંત્ર રીતે જ કર્મનિર્જરાનું કારણ છે, માત્ર ગુરુ પ્રસન્નતા દ્વારા જ હેતુ છે એવું નથી. શા આ ઇચ્છાકારનું જ બીજું ફળ દેખાડતાં ગ્રન્થકાર કહે છે –
આ ઈછાકાર પ્રયોગથી શુભભાવ પ્રવર્તાવા દ્વારા (૧) લોકમાં પૂજ્ય બનાવનાર ઉચ્ચગેત્ર કર્મ બંધ થાય છે. કાર્ય દેખાડનાર વડીલ પરાણે મારી પાસે કામ કરાવવા માંગે છે એવી શંકા પડવા દ્વારા સામાને અ૯૫ પીડા પણ ન થાઓ એવા શુભ અવ્યવસાયથી જ કૃપાત૫૨ સાધુઓ ઈચ્છાકાર પ્રયોગ કરે છે. તેથી તેઓને ઉચગોત્ર કર્મનો બંધ શા માટે ન થાય? (૨) વળી ભવિષ્યમાં પરતંત્રતા વગેરે લાવી આપનાર અને અભિગના કારણે બંધાતા એવા નીચગેત્ર વગેરે કર્મોની નિર્જરા થાય છે, કેમકે અભિગઅધ્યવસાયના પ્રતિપક્ષભૂત તેને પરિહાર કરવાને અધ્યવસાય પ્રવર છે. (૩) “અહો! જો ખરેખર નિપુણ વિચારવાળા હોય છે જેથી અ૯૫૫ણ પરપીડાને પરિહાર કરવા પ્રયત્ન કરે છે” ઈત્યાદિરૂપ પ્રવચન પ્રશંસા પણ થાય છે.
પરપીડા પરિવારના શુભ ભાવમાત્રથી જ જે ઉચ્ચગેત્રબંધ વગેરે રૂપ ફળસિદ્ધિ થઈ જાય છે તો ઈરછાકાર પ્રયોગ કરવાની શી જરૂર છે?” એવી શંકાનું નિરાકરણ કરતાં ગ્રન્થકોર કહે છે.
જે પરપીડા પરિવાર રૂપ હિતકાર્ય કરવાને ભાવ=અધ્યવસાય માત્ર રાખે છે, પણ એ પરિહાર કરવા માટે ઇચ્છાકાર પ્રગ કરવા રૂપ વીર્યને ફેરવત નથી તે વર્યાચારના પાલનથી થનાર ચારિત્રશુદ્ધિ પામી શકતો નથી અને તેથી તેવા વિશુદ્ધ