Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
૧૬]
अथोत्सर्गतोऽभ्यर्थनैव साधुना न कार्येत्याह
સામાચારી પ્રકરણ-ઇછાકાર સામા
www.
अणिगूहियबलविर (विरिये )ण साहुणा ताव जेण होयव्व । अन्त्यमा ण कज्जा तेण विणा कज्जमुक्किट्ठे ॥११॥
다
( अनिगूहितबलवीर्येण साधुना तावद् येन भवितव्यम् । अभ्यर्थना न कार्या तेन विना कार्यमुत्कृष्टम् ||११|| ) अणिहियति । साधुना तावदवइयं येन कारणेनानिगूहित बलवीर्येण भवितव्यम्, बलं शारीरम् वीर्य ं चान्तरः शक्तिविशेषः, अथवा बलं सामर्थ्यम् वीर्यमुत्साहः, यह चूर्णकृत्--'बलं सामत्थ ं विरियं उच्छाहो” इति, ततोऽनिगूहितेऽनाच्छादिते बलवीर्ये येन तेन कारणेनोत्कृष्ट कार्य विनाऽभ्यर्थना न कार्या । यदि तु वस्त्रपरिकर्मा देरल्पीयसः स्वप्रयोजनात् पुरुषान्तराऽसाध्यं विशिष्ट ग्लानप्रतिचरणधर्मानुयोगादिकं स्वसाध्यमन्यप्रयोजनमवगच्छति तदा पर प्रत्येवं विशिष्टनिर्जरार्थितयेच्छाकार कुर्यात् यदुत - ' मदीयं वस्त्रसवनादिकं त्वमि च्छाकारेण कुरु, अहं च ग्लानप्रतिचरणादिकं करोमि' इति । न हीयमभ्यर्थना वीर्य निगूह यत उदेति, अपि त्वधिकतर वीर्य प्रयुञ्जानस्येति नेयमुत्सर्गविरोधिनी ॥ ११ ॥
તેથી કરી શકતા નથી,' ઇત્યાદિ રૂપ ચ્છિાકાર કરવા જોઈએ. પણ જો આવું કારણુ હાજર ન હોય તે સ્વ-પર અનુગ્રહ માટે પ્રાકસાધુનુ` કા` અવશ્ય કરવુ જોઇએ. આગમમાં પણ કહ્યું છે કે— કાઇએ પેાતાને પ્રાર્થના કયે છતે ઇચ્છાકાર પ્રયોગ કરવા. ગુરુ ઉપદિષ્ટ કાર્યાન્તરાદિના કારણે જો પ્રાર્થંકનું કામ કરી અપાય તેમ ન હેાય તા કારણ જણાવવું. એવું કારણુ ત હાય તા અનુગ્રહ માટે સાધુનું કામ અવશ્ય કરવુ`'' '૰||
ઉત્સર્ગથી તા સાધુએ અભ્યર્થના જ કરવી ન જોઇએ એ જણાવતાં ગ્રન્થકાર
કહે છે
સાધુએ હંમેશા ખળ અને વીર્યને ગેાપવ્યા વિના રહેવાનું હાય છે. તેથી ઉત્કૃષ્ટ કાય વિના તેા અભ્યના જ કરવી ન જોઇએ. શારીરિક શક્તિ એ ખળ છે અને આંતરિકશક્તિ (વીલ પાવર)એ વીય છે. અથવા ચૂર્ણિકારના વચન મુજબ–ખળ એટલે સામર્થ્ય અને વીર્ય એટલે ઉત્સાહ. સાધુએ હંમેશા ખળ અને વીને ગાપળ્યા વિના જ વત્તવાનુ હોય છે. તેથી વિશિષ્ટ કાર્ય સિવાય આ અભ્યના કરવાની હાતી નથી. પણ જો વસ્ત્ર સીવવું વગેરે રૂપ પેાતાના મામૂલી પ્રયેાજનના કારણે, બીજા સાધુ વગેરે ન કરી શકે-માત્ર પોતે જ કરી શકે એવું ગ્લાનસેવા-ધમકથા વગેરે રૂપ વિશિષ્ટ પરપ્રયેાજન સીદ્યાતું લાગે તેા વિશિષ્ટનિર્જરાના લાભ માટે બીજા પાસે એક મામૂલી પ્રયાજનના પણ આ રીતે ઈચ્છાકાર પ્રયાગ કરવા અનુજ્ઞાત છે કે 'મારું' વસ્ત્ર સીવવા વગેરેનુ` કા` તમે ઈચ્છાપૂર્વક કરી તે હું ગ્લાનવૈયાવચ્ચ વગેરે કરું !? આવી અભ્યર્થના વીય ગેાપવનારને હાતી નથી કિન્તુ અધિક વી` ફેારવનાર ને જ હાય છે. તેથી એ સામાન્યથી અભ્યર્થના જ ન કરવી' એવા ઉત્સગની વિધિની નથી. ૫૧૧૫
આ રીતે તેા અભ્ય ના સ`બ...ધી ઈચ્છાકારના ઉપન્યાસ કરવાની કોઈ જરૂર જ રહેશે નહિ” એવી શકા દૂર કરવા અપવાદ બતાવતાં ગ્રન્થકાર કહે છેજ્ઞાનાદિ સિવાયનું કાર્ય હોય તા માંદગી વગેરે કારણે રત્નાધિક સિવાયના સાધુ