Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
करण पुणत्ति । करणं पुनर्वीर्याचार इति कृत्वा नैव प्रतिषिद्धमुत्सर्गतोऽपीति शेषः । न चात्ममात्रप्रतिबन्धविश्रान्तस्य श्रामण्यस्य परप्रतिबद्धवैयावृत्त्यकरणमप्यपवादाय, ज्ञानाचारस्येव वीर्याचारस्यापि चारित्रमूलत्वेन तन्निबन्धनवैयावृत्त्यस्य परप्रतिबन्धमात्रेणापुवादाभावादेपेकर्षापवादयोरेकार्थत्वे आशैलेश्यास्तत्प्रसङ्गादित्यन्यत्र विस्तरः । तच्च करण रोत्निकाज्ञया पर प्रति परस्य कार्यप्रार्थनं, स्वयं कुर्वतः परस्याऽकौशलेन कार्यनाशं दृष्ट्वा निर्जरार्थ च, आह च'अहवा वि विणासंतं अब्भत्थतं च अण्ण दट् ठूणं । अण्णो कोइ भणिज्जा त साहू णिज्जरट्ठीओ ॥ २अहय तुम्भं एय करेमि कज्जं तु इच्छकारेणं । [आव० नि० ६७२--६७३ ) इति ॥१३॥ બીજાનું એ કાર્ય કરવું એ વિયચારના પરિપાલનરૂપ હાઈ ઉસર્ગથી પણ પ્રતિષિદ્ધ નથી. - પૂર્વપક્ષ:- આત્મમાત્ર દ્રવ્યના પ્રતિબંધમાં સંયમ વિશ્રાત છે. અર્થાત્ જે અનુષ્ઠાનમાં માત્ર પોતાના આત્મદ્રવ્યની જ ચિંતા હોય તે અનુષ્ઠાનરૂપ જ સંયમ છે. માટે જેમાં પરને (સ્વાત્મદ્રવ્યભિન્ન ચેતન કે જડ દ્રવ્યનો) પ્રતિબંધ (=અપાશે પણ રાગ) હોય તેવા વૈયાવચ્ચાદિ કૃત્યો પણ ઉત્સર્ગ નથી, અપવાદરૂપ જ છે. તેથી બીજાનું કાર્ય કરવા વગેરે રૂપ વૈયાવચ્ચ, ઉત્સર્ગથી પ્રતિષિદ્ધ નથી એમ શી રીતે કહેવાય?
ઉત્તરપક્ષ :- જ્ઞાનાચારની જેમ વર્યાચાર પણ ચારિત્રનું મૂળ છે. તેથી પર. દ્રવ્યપ્રતિબંધ યુક્ત હવા માત્રથી એ વૈયાવચ્ચાદિક અપવાદરૂપ બની જતા નથી કે જેથી ઉત્સર્ગથી એને નિષેધ કરવો આવશ્યક બને.
પૂર્વપક્ષ – જેમાં માત્ર સ્વાત્મ દ્રવ્યનો જ પ્રતિબંધ છે એવા પરમપેક્ષા સંયમ કરતાં તે આ વૈયાવચ્ચાદિ અનુષ્ઠાનરૂપ સંયમ અપકૃષ્ટ (કંઈક હિનકક્ષાનું) જ છે, કારણ કે એમાં પરદ્રવ્યપ્રતિબંધ બેઠેલો છે. તેથી શક્ય હોય ત્યાં સુધી તો એ પરમપેક્ષારૂપ ઉત્કૃષ્ટ સંયમ જ ઉપાદેય છે. વૈયાવચ્ચ વગેરે અનુષ્ઠાનરૂપ સંયમ નહિ. માટે, એવી શક્તિના અભાવમાં સ્વીકારાતું વૈયાવચાદિ અનુષ્ઠાનામક સંયમ તે અપવાદરૂપ જ છે.
ઉત્તરપક્ષ – આનો અર્થ એ થાય કે જે જે ચઢિયાતું હોય તે ઉત્સર્ગ અને ઉતરતું હોય તે અપવાદ. આવું હવામાં આપત્તિ એ આવશે કે શૈલેશી અવસ્થા સુધીની પૂર્વની બધી અવસ્થાઓ અપવાદરૂપ જ થઈ જશે, કેમકે સર્વસંવરરૂપ શ્રેષ્ઠસંયમ ત્યાં જ હોય છે. એ પૂર્વે તો એની અપેક્ષાએ કંઈક ને કંઈક હિનકક્ષાનું જ સંયમ હોય છે. આ અંગે વધુ વિસ્તાર શ્રી અધ્યાત્મમત પરીક્ષા ગ્રન્થ (ગાથા નં-૨૨) માં જોઈ લેવો.
રત્નાધિકની આજ્ઞાથી, બીજા પાસે એનું કાર્ય પિતાને કરવા આપવાની પ્રાર્થના કરવી એ કરણ છે. પોતાની મેળે કાર્ય કરનારા બીજા સાધુમાં કુશળતાની ઉણપ હોવાથી १. अथवाऽपि विनाशयन्तमभ्यर्थयन्तं चान्यं दृष्ट्वा । अन्यः कोऽपि भणेत् तं साधु निर्जरार्थी ॥ २, अस्योत्तरार्ध:- तत्थ वि सो इच्छं से करेइ मज्जायमूलियं ॥
મૂ |. .. अहं युष्माकमिदं करोमि कार्य विच्छाकारेण । तत्रापि स इच्छां तस्य करोति मर्यादामूलाम् ॥