Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
" [૧૭
અભ્યર્થના અપવાદપદે-કરણ ઉત્સગપદે नन्वेवमभ्यर्थ नाविषयकेच्छाकारोपन्यासोऽनर्थ कः, अतोऽपवादार्थमाह
अब्भत्थणं वि कुज्जा गेलन्नाईहिं कारणेहिं तु ।
रायणियं वज्जित्ता मोत्तं नाणाइअं कज्ज ॥१२॥ (अभ्यर्थनामपि कुर्याद् ग्लानत्वादिभिः कारणैस्तु । रात्निकं वर्जयित्वा मुक्त्वा ज्ञानादिकं कार्यम् ॥१२॥)
__ अब्भत्थणं वि त्ति । ग्लानत्वादिभिः कारणैः 'तुः अवधारणे' तैरेवाभ्यर्थनां कुर्यात् , मा भूद् ग्लान देरशनाद्यभ्यर्थनां विना तदलाभे क्लिष्टाध्यवसायेन संयमफलवञ्चनेत्युत्सर्गसापेक्षસ્થાપવાસ્થાશ્રયTr Tમોડજિ-[કાવ. નિ. ૬૭૦] --રેખ ! १ जइ होज्ज तस्स अणलो कज्जस्स वियाणई न वावाणं । गेलन्नाई हिं वि होज्ज वावडो कारणेहि सो।।। इति । अथैवं सर्वेषामभ्यर्थना प्राप्तौ संकोचमाह-रत्नैज्ञानदर्शनचारित्रैरधिको रत्नाधिकस्तं, रत्नैश्चरतीति रात्निकस्तं वा वर्जयित्वा । रात्निकस्त्वभ्यर्थनायोग्यो न भवति, तं प्रति वस्त्रपरिकर्माद्यभ्यर्थ नायामविनयप्रसङ्गात् । न च सोऽपि सर्वथाऽभ्यर्थनाऽयोग्य इत्याह-मुक्त्वा ज्ञानादिकं कार्य, ज्ञानादीच्छायां तु सोऽपीच्छां कारणीयः ।।१२।। • , नन्वभ्यर्थनावत्करणमप्युत्सर्गतो न भविष्यति ? इत्याशझ्याह
करण पुण आणाए विरियायारो त्ति णेव पडिसिद्धं ।
परकज्जत्थणणासे दट्टणं णिज्जरहाए ॥१३॥ ( करणं पुनराज्ञया वीर्याचार इति नैव प्रतिषिद्धम् । परकार्यार्थननाशे दृष्ट्वा निर्जरार्थाय ॥१३॥). એને અભ્યર્થના કરે પણ ખરા. ગ્લાન વગેરે સ્વયં તે ભિક્ષાએ જઈ શકતા નથી. એટલે જે તેઓ બીજાને અભ્યર્થના પણ ન કરે તે અશનાદિ પામી ન શકવાથી તેઓને સંકલેશ થાય. આ રીતે સંકલેશ થવા દ્વારા સંયમના ફળભૂત વિશિષ્ટ કર્મનિર્જરાથી ભ્રષ્ટ ન થઈ જવાય એ માટે ઉત્સર્ગ સાપેક્ષ અપવાદને આશ્રય કરાય છે. આગમમાં પણ કહ્યું છે કે- અધિકૃત કાર્ય કરવા અસમર્થ હય, અકુશળ હોય અથવા જ્ઞાનાદિના કાર્યમાં વ્યગ્ર હેય તે આવા કારણે અવમાનિકને (નાના સાધુને) ઈચ્છાકાર કરે.” આવા કારણે ગમે તે સાધુને અભ્યર્થના કરી શકાય એવું ફલિત ન થઈ જાય એ માટે અહીં વ્યાપકતામાં સંકેચ જાણ કે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નથી જેઓ અધિક હોય છે તે રત્નાધિકને (=અર્થાત મોટા પર્યાયવાળા સાધુને) છેડીને બીજાને પ્રાર્થના કરવી. રત્નાધિકને વસ્ત્રસીવનાદિની અભ્યર્થના કરવામાં અવિનય થતો હોવાથી રત્નાધિકને તેની અભ્યર્થના કરવી યુક્ત નથી. તેમ છતાં જ્ઞાનાદિ કાર્ય માટે તેમને ઈચ્છા પેદા થાય એ ઈચ્છાકાર પ્રયોગ કરવામાં તેઓને અવિનય થતું ન હોવાથી એ ઈચ્છાકાર અનુજ્ઞાત છે. તેથી રત્નાધિક પણ અભ્યર્થનાને સર્વથા અયોગ્ય નથી એ જાણવું. ૧રા
અભ્યર્થનાની જેમ કરણ (=પરકાર્ય સંપાદન) પણ ઉત્સર્ગથી હેતું નથી એવી શંકાનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે
પરકાર્ય પ્રજનને નાશ થતો જોઈ નિર્જરા માટે, રત્નાધિકની આજ્ઞા મુજબ १. यदि भवेत्तस्यानलः कार्यस्य विजानाति न वा वा णं)। ग्लानात्वादिभिर्वा भवेद् व्यापृतः कारणैः स ॥