Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
अब्भत्थणाविहाणे इच्छाकारो समुचिओ दोण्हं ।
आराहणमाणाए गुरूण ठिइपालण च जओ ॥७॥ (કચ્ચર્થના-વિધાને રૂછાવાર સમુવતઃ યોઃ ! મારાધનમાણાયા ગુનાં થિતિવાદનં ૨ વતઃ આગા)
अब्भत्थणाविहाणे त्ति । अभ्यर्थना='त्वं ममेदं कार्य कुरु' इति परप्रवर्तना, विधानं च परप्रयोजनस्य करणप्रतिज्ञा 'अहं तवेदं कार्य करोमि' इति, ततः समाहारद्वन्द्वादेकवचनम् । तत्र 'इच्छाकारः' इच्छयेति प्रयोगः । चकारस्याप्यर्थस्य भिन्नक्रमत्वाद् द्वयोरित्यत्र योजना । द्वयोरप्यभ्यर्थयमानकारकयोः समुचितः सङ्गतः । कुतः ? यतो गुरूणामाज्ञाया अभियोगपरिहारप्रधानोपदेशस्याराधनम् । अथ गुरुप्रतिपादितस्यार्थस्यानुष्ठानेनैव गुर्वाज्ञाराधन न तु तत्करणप्रतिज्ञयाऽपि इति चेत् ? न, गुरुणा ' त्वमिद' कार्य कुरु' इत्युक्ते शिष्येणे 'दभिच्छया करोमीतिप्रतिज्ञायां गुरोः शिष्यस्येच्छापूर्वकाभ्युपगमज्ञानादतिशयितप्रमोदोत्पादाच्छिष्यस्य तथाविधपुण्यप्रकृत्यर्जनात् । इद च फलं कारकस्य नत्वभ्यर्थ कस्येति साधारणं फलमाह- 'स्थतिपालन च' इति, स्थितिः संप्रदायस्तस्य पालन तदनुकूलाचरणम् । 'अभ्यर्थनायां विधाने च साधव इच्छाकार प्रयुञ्जते' इति कदाचिदिच्छाकार विना कृत्यकरणे संप्रदायभङ्गरूपबलवदनिष्टानुबन्धित्वज्ञानादिच्छैव न भवति । तत्करणे च, शिष्टाचारपरिपालनजनिताया महत्या निर्जराया लाभः । तथा च स्वविषये इच्छाकारप्रयोगस्य स्वातन्त्र्येणैव हेतुत्वमिति पर्यवस्यति ।। ७ ।। एतस्यैव फलान्तर समुच्चित्य दर्शयति
અભ્યર્થના અને વિધાનમાં પ્રાર્થના કરનાર અને કાર્ય કરનાર બને એ “ઈચછાકાર” પ્રયોગ કરવો યુક્ત છે, કારણ કે એમાં ગુજ્ઞાનું આરાધન અને સ્થિતિ મર્યાદાનું પાલન છે. “તમે મારું આ કામ કરો' ઇત્યાદિ વચનથી બીજાને સ્વાર્ય અંગે પ્રવર્તાવવા એ “અભ્યર્થના” છે. બીજાનું કાર્ય કરવાની “હુ. આ તારું કાર્ય કરુ' ઈત્યાદિરૂપ પ્રતિજ્ઞા એ વિધાન છે. આ બન્નેમાં ઈરછાકાર="ઈચછાથી” એવા શબ્દને બન્નેએ પ્રયોગ કરવા યોગ્ય છે, કેમકે એ પ્રયોગ કરવામાં જ ગુરુએ કરેલ આજ્ઞાની="બળાત્કાર-દબાણના પરિહારપૂર્વક કરેલ ઉપદેશની આરાધના થાય છે.
શંકા-ગુરુએ બતાવેલ કાર્ય કરવાથી જ ગુર્વાજ્ઞાની આરાધના થાય છે, નહિ કે - હું એ કાર્ય ઈચ્છાથી કરીશ” એવી પ્રતિજ્ઞા કરવા માત્રથી.
સમાધાન-‘તું આ કામ કર” એવું ગુરુના કહેવા પર શિષ્ય “હું એ કામ ઈચ્છાપૂર્વક કરીશ” ઈત્યાદિરૂપ પ્રતિજ્ઞામાત્ર કરે તે પણ ગુરુને અત્યંત પ્રમોદ થાય છે, કેમકે “શિષ્ય પોતાનું કાર્ય સ્વેચ્છાથી કરવા સ્વીકાર્યું છે, દબાણ-ભયલજજા વગેરેના કારણે નહિ એવું ગુરુને જાણવા મળે છે. ગુરુને આવા પ્રદરૂપ શાતા આપવાથી શિષ્યને વિશિષ્ટ પ્રકારનું પુણ્ય બંધાય છે. તેથી આવા વાક્યપ્રયેગથી પણ ગુજ્ઞાની આરાધના થાય જ છે.
આ ગુર્વાજ્ઞાની આરાધના રૂપ ફળ અભ્યર્થના સ્વીકારનારને જ મળે છે, અભ્યર્થના કરનારને (ગુરુને) નહિ, એ બનેને સમાન રીતે મળતું ફળ સ્થિતિપાલન છે. '