Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
સામાચારીના દસ ભેદ
इच्छामिच्छातहक्कारो आवस्सिया य णिसीहिया ।
आपुच्छणा य पडिपुच्छा छन्दणा य णिमन्तणा ॥४॥ (इच्छामिथ्यातथाकार आवश्यकी च षेधिकी । आपृच्छा च प्रतिपृच्छा छन्दणा च निमन्त्रणा ॥४॥)
उवसंपया य काले सामायारी भवे दसविहा उ ।
एएसिं अयमट्ठो तुह सिद्धन्ते मए दिट्ठो ॥५॥ ( उपसंपच्च काले सामाचारी भवेत् दशविधा तु । एतेषामयमर्थस्तव सिद्धान्ते मया दृष्टः ॥५॥)
इच्छ त्ति-उवसंपय त्ति । अत्र कारशब्दः प्रयोगाभिधायी, स च सर्वेषु द्वारेषु संबध्यते । इच्छाकारो यावदुपसंपदाकार इति । यदुक्तं भगवता चूर्णिकृता-"एत्थ कारसद्दो पओगाभिधाती दट्ठवो, सो य सव्वदारेसु संबज्झति । इच्छग्गहणाय इच्छकारग्गहणम् । सटठाणे इच्छकारप्पओगो दसविहसामायारीए पढमभेउ त्ति वुत्त भवति । एवं मिच्छादुक्कडप्पओगो जाव उवसंपदाकारपओगो वि भासियव्वो" इति । न च 'कार' शब्दस्य प्रयोगाभिधायित्वमदृष्टपूर्व, रणत्कार इत्यादौ तद्दर्शनात् । 'वर्णात् कारः' इत्यत्र वर्णक्यविवक्षायाः प्रयोजनवशादत्रैव संकोचात् । वस्तुतो नाय कारप्रत्ययः, किन्तु प्रयोगान्तरम् । अतएव 'कारशब्द' इति चूर्णावुक्तं न तु 'कारप्रत्यय' इति, तथात्वे प्रकृत्यादन्यत्र तस्यानन्वयप्रसङ्गात् । एवं चात्र कारशब्दोऽसमस्त एव द्रष्टव्यः, समस्तत्वे सर्वद्वारेष्वनन्वयप्रसङ्गात् । एवं चानेन सहाभेदान्वयायेच्छादिपदानां शब्दपरत्व द्रष्टव्यम् । समस्तत्वे च कारशब्दोऽन्यत्रानुवृत्य योज्यः, अन्यथा चूर्णिरनाराद्धा स्यात् ।
[સમાચારીના દસ ભેદી. ઈચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર, આવરૂહી, નિસિહી, આપૃચ્છા, પ્રતિપૃરછા, છંદના, નિમન્ત્રણ અને યોગ્ય કાલે ઉપસંપદા એ દશપ્રકારની સામાચારી છે. આ દશે પદને તારા પ્રવચનમાં મેં આ (આગળની ગાથાઓમાં કહેવાશે તે મુજબને) અર્થ જે છે (જાણે છે).
અહીં “કાર” શબ્દ પ્રયોગને જણાવે છે. ઈચ્છા વગેરે દરેક કારોમાં એ શબ્દ લગાડ. અર્થાત્ ઈરછાકાર-મિયાકાર..યાવત્ ઉપસંપદાકાર એમ દશ દ્વારા જાણવા. ભગવાન્ ચૂર્ણિકારે પણ કહ્યું છે કે “અહીં “કાર” શબ્દ પ્રયોગાભિધાયી જાણવો. અને તેને દરેક દ્વારમાં લગાડે. ઈચ્છાનું ગ્રહણ કરવા ઈચ્છાકાર” શબ્દને ઉલ્લેખ કર્યો છે. યોગ્ય સ્થાને ‘ઈછાકાર” પ્રયોગ કરવો એ દશવિધ સામાચારીને પ્રથમભેદ છે. એમ મિશ્યાદુષ્કત પ્રવેગ યાવત ઉપસંપદાકારપ્રયોગ પણ જાણો..
કાર” શબ્દનો અર્થ “પ્રયોગ થાય છે એવું ક્યાંય જોયું કે સાંભળ્યું નથી એવું ન માનવું, કારણ કે “રણકાર વગેરે શબ્દમાં “કારને એવો જ અર્થ હે પ્રસિદ્ધ છે. “વ7 વાઃ” “અ” વગેરે વણે સૂચવવા તેના ઉપર કાર પ્રત્યય લગાડવાના નિયમમાં જે વર્ણના એજ્યની વિવક્ષા છે (અર્થાત્કાર” પ્રત્યય લાગીને બનેલા “અ” વગેરે શબ્દોમાં તે “” વગેરે એક એક વણને જ લાગે પણ વર્ણ સમુદાયરૂપ પૂરા શબ્દને નહિ એવી જે વિવેક્ષા છે.) તેને પ્રયોજન વિશેષના કારણે અહીં જ સંકેચ જાણો. એટલે કે અહીં, પ્રયોગવાચક તરીકે “કાર” શબ્દ વપરાયો હોવાથી એવી વિવક્ષા છે નહિ એ જાણવું.