Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
૨]
સામાચારી પ્રકરણ પ્લે, ૧-૨
जह त्ति । 'यथा' येन प्रकारेण 'मुनिसामाचारी' साधुसंबन्धीच्छाकारादिक्रियाकलापम् , ओघदशविधपदविभाग(च्छेद)रूपक्रियाकदम्बशक्तस्यापि 'सामाचारी'पदस्य प्रकरणमहिम्ना विशेषपर्यवसायित्वात् , 'संसेव्य' उपयुक्ततयाऽऽराध्य ‘परमनिर्वतिसकलसांसारिकसुखातिशायिमोक्षसुखं प्राप्तस्त्वमितिगम्यम् । हे वर्धमानस्वामिन् ! तथा-तेन प्रकारेण 'तवस्तुत्या'= इच्छाकारादिभेदोपदर्शकभवत्स्तवनेन कृतार्थो भवामि । एतदेव हि स्तुतिकल्पलतायाः फलं यद्भगवद्गुणवर्णनमिति भक्तिश्रद्धाऽतिशयजनितादस्मादचिरादेवाजरामरत्वसिद्धेः ॥१॥
____ अथादौ प्रतिज्ञातनिरूपणां सामाचारीमर्थतो नयविभागेन विवेचयन् विशेषण-विशेष्यभावस्वरूपेण निरूपयति
'सावज्जजोगविरओ तुज्झ तिगुत्तो सुसंजओ समए ।
आया सामाचारी समायरन्तो अ उवउत्तो ॥२॥ [सावद्ययोगविरतस्तव त्रिगुप्तः सुसंयतः समये । आत्मा सामाचारी समाचरं श्चोपयुक्तः ॥२॥] મોક્ષસુખને તું પામે તે રીતે હું તારું, ઇચ્છાકારાદિભેદોને જણાવનાર તરીકે સ્તવન કરું છું. અને એ સ્તવનથી કૃતાર્થ થાઉં છું. “સામાચારી” શબ્દ જોકે ઘ-દશવિધપદવિભાગ( છંદ) એ બધી ક્રિયાઓને જણાવવા સમર્થ=રૂઢ છે, છતાં પ્રસ્તુત–પ્રકરણના મહિમાથી અર્થાત્ અધિકારવશાત્ અહીં ઈચ્છાકારાદિ દશવિધ સામાચારીરૂપ સામાચારી વિશેષને જ “સામાચારી” શબ્દથી નિર્દેશ જાણવો “ભગવાને આવી સામાચારીઓનું અખંડ પાલન કર્યું’ એમ કહેવું એ ભગવાનના ગુણેનું વર્ણન છે. સ્તુતિરૂપ કલ્પલતાનું આ જ ફળ છે કે ભગવાનના ગુણોનું વર્ણન કરવું. કારણ કે ઊંચા પ્રકારની ભક્તિ અને શ્રદ્ધાથી ઉતપન્ન થયેલા એ ગુણવર્ણનથી જ શીદ્ય અજરામરત્વ પ્રાપ્ત થાય છે. લોકમાં પણ ક૯૫લતાને એ પરિણામ જ ફળ કહેવાય છે જે વાંછિતને શીધ્ર પમાડે. ૧
' જેની પ્રરૂપણું કરવાની પ્રતિજ્ઞા કરી છે એ સામાચારીનું જ અર્થથી નવિભાગ કરવા પૂર્વક વિવેચન કરતાં ગ્રન્થકારશ્રી વિશેષણ–વિશેષ્યભાવ સ્વરૂપે સામાચારીનું નિરૂપણ કરે છે
[સામાચારી અંગે નયવિચાર] હે પ્રભુ! તારા સિદ્ધાન્તમાં સાવદ્યયોગથી અટકેલ, ત્રિગુપ્ત, સુસંયત, આચરણ કરતા, ઉપયુક્ત આત્માને સામાચારી કહ્યો છે. આમાંથી જુદાજુદા અંશને પકડીને તે તે નો સામાચારીનું આવું આવું સ્વરૂપ કહે છે.
સંગ્રહનય–આત્મા સામાચારી છે, નહિ કે આત્મભિન્ન કેઈગુણ એવું સંગ્રહાય કહે છે. કારણ કે એ આત્મા રૂપ વિશેષ્યમાં વિશેષણભૂત સકલ સામાચારીને સંગ્રહ કરે છે. અર્થાત્ વાસ્તવિક ઈચ્છાકારાદિ સામાચારીથી વિકલ અને અનિચ્છાકારાદિ આચારથી યુક્ત એવા આત્માઓને પણ, તેઓમાં રહેલ અનુપયોગ–અવિધિ આદિ દેષ દૂષિત સામાચારીને અનુલક્ષીને આ નય “સામાચારી' માને છે. તેથી સર્વ આમાઓમાં સઘળી સામાચારીને સંગ્રહ કરતો હોવાથી એ સંગ્રહનય છે. 1. सावज्जजोगविरओ तिगुत्तो छसु संजओ । उवउत्तो जयमाणो आया सामाइय होई ॥
મૂળભાષ્યની આ ગાથા [લે ૦ ૧૪૯] સાથે સરખાવે,