Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh
View full book text
________________
સામાચારીની નથી વિચારણ
सावज्जत्ति । तव समये-सिद्धान्ते आत्मा समाचारी न त्वनात्मा तद्व्यतिरिक्तो गुणः । इद च संग्रहनयमतं, आत्मनि विशेष्ये सकलसमाचारीसंग्रहणात् । अथ व्यवहारनयो ब्रूते-न ह्यात्मा सामाचारीति व्यवहत्तुं शक्यते, एवं सति सर्वत्रात्मन्यविशेषे तद्व्यवहारप्रसङ्गात् । तन्नैवं निगाद्यम् , किन्त्वित्थं निगाद्य यद्-"इच्छाकारादिकमाचारं समाचरन्नात्मा समाचारी” इति । एवं चाऽसमाचरत्यात्मनि नातिप्रसङ्ग इति । अथर्जुसूत्रनयो ब्रूते-एवं सत्यपि व्यवहारसमाचरणशालिनि द्रव्यलिङ्गिन्यतिप्रसङ्ग इति 'उपयुक्त' इत्यपि विशेषणं देयम् । उपयुक्तो नाम ज्ञेयप्रत्याख्येयपरिज्ञापर इत्यर्थः । न च द्रव्यलिंग्येवंविध इति । एवमभिहिते शब्दनयः प्रत्यवतिष्ठते-नन्वेमप्यविरतसम्यग्दृष्ट्यादयोऽपि सामाचारीपरिणाम प्राप्ताः, तेषामप्येवम्प्रायत्वात् , अतः सुसंयत इत्यपि विशेषणीयम् । सुसंयतो नाम षट्सु जीवनिकायेषु सङ्घट्टनपरितापनादिविरत इति । एव नोतदोषः । समभिरूढस्त्वाह-नन्वेव प्रमत्तसंयतादयोऽप्येव प्राया इति तेषामपि तत्प्रसङ्ग इति 'त्रिगुप्त' इत्यपि विशेषणीयम् । तदर्थश्चाकुशलचित्तादिनिरोधित्व कुशलचित्तायुदीरकत्व च, 'एकग्रहणे तज्जातीयग्रहणम्' इतिन्यायात् 'पञ्चसमित' इत्यपि द्रष्टव्यम् ।
વ્યવહાર નય-“આમાં સામાચારી છેએ વ્યવહાર કરી શકાતે નથી, કારણ કે એ રીતે તો દરેક આત્મા વિશે એક સરખી રીતે “સામાચારી” વ્યવહાર કરવાની આપત્તિ આવે. તેથી “ઈચ્છાકારાદિ આચારને આચરતો આત્મા સામાચારી છે એ વ્યવહાર કરવો જોઈએ જેથી ઈચ્છાકારાદિને ન આચરતાં આત્મામાં તે વ્યવહાર થવા રૂ૫ અતિપ્રસંગ આવે નહિ.
જુસત્રનય–આ રીતે વ્યવહાર કરવામાં પણ દ્રવ્યથી જ ઈચ્છાકારાદિનું પાલન કરતાં દ્રવ્યલિંગીમાં અતિપ્રસંગ થાય છે. તેથી “ઉપયુક્ત” એવું વિશેષણ પણ લગાડવું જોઈએ. અર્થાત્ ઈચ્છાકારાદિને ઉપગપૂર્વક આચરતે આત્મા સામાચારી છે. અહીં રૂપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા યુક્ત જીવને “ઉપયુક્ત' જાણ.
દ્રવ્યલિંગી આવે ન હોવાથી અતિપ્રસંગ આવતું નથી. કેમકે શ્રદ્ધા ન હોવાના કારણે તેને જ્ઞપરિજ્ઞા નથી અને ભાવથી વિરતિ ન હોવાથી પ્રત્યાખ્યાન પરિણા પણ નથી. સામાચારીનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ્ઞપરિજ્ઞા છે અને પચ્ચક્ખાણ પૂર્વક અસમાચારથી અટકવું તે પ્રત્યાખ્યાન પરિજ્ઞા છે. ' શબ્દનય–આ રીતે ઉભય પરિજ્ઞાત૫ર આત્માને જ સામાચારી કહેવાના હોય તે અવિરત સમ્યગુદષ્ટિ વગેરેને પણ “સામાચારી માનવાની આપત્તિ આવશે. કારણ કે બધા સમ્યગૂદષ્ટિ જીવો ઘણું કરીને ઇચ્છાકારાદિનું પાલન કરવામાં તત્પર હોય છે, તેઓ પણ બલાભિયોગાદિથી દૂર રહી સામાની ઈચ્છાદિને અનુકૂળ વત્તતા હોય છે. તેથી તેઓમાં પણ “સામાચારી વ્યવહાર કરવાને અતિપ્રસંગ ન થાય એ માટે “સુસં૧ ટીકામાં અહીં “અવિરત સમ્યગૂ દષ્ટવાદો” છે તેના બદલે “સાતિચાર સંતાદ” પદ હેવું
વધુ યુક્ત લાગે છે કેમકે “અવિરત...' પદ લઈને આ અથે પરાણે બેસાડવો પડે છે. “સાતિચાર. પદ હોય તો એ તકલીફ નથી,