________________
મોજું :
: ૭ : : સાચું અને હું આવવું, સૂવું ઊંઘવું આદિ જે જે વ્યવહાર કરે છે, તે જીવન ધારણ કરવા પૂરતા જ હોય છે. એટલે તેમાં કોઈ વિશિષ્ટ હેતુ કે વિશિષ્ટ ઉદ્દેશ નજરે પડતું નથી; જ્યારે મનુષ્યના વ્યવહાર વિશિષ્ટ હેતુપૂર્વક, વિશિષ્ટ ઉદ્દેશથી કે ચેકસ ધ્યેયની સિદ્ધિ અર્થે થતા જણાય છે. તેથી તેમાં હિતઅહિતને, સારા ખરાબને કે સાચા-ખેટાનો ભેદ નજરે પડે છે. અને તે જ એની વિશિષ્ટતા છે. બીજા શબ્દોમાં કહીએ તે પશુ-પંખીઓ મોટા ભાગે પિતાને વ્યવહાર ઓઘસંજ્ઞા કે પ્રેરણ(Instinct)વડે કરે છે, જ્યારે મનુષ્ય પોતાને વ્યવહાર બુદ્ધિપૂર્વક કરે છે કે જે એની ખાસ વિશેષતા છે.
બુદ્ધિનાં મુખ્ય કાર્યો. બુદ્ધિનાં મુખ્ય કાર્યો બે છે: (૧) સત્ અને અસની તુલના કરવી કે જેને “પ્રમાણપરીક્ષા” કે “વિવેક' કહેવામાં આવે છે અને (૨) સાચા અને ખેટાનો નિશ્ચય કર કે જેને “અનુમાન” કે “નિર્ણય” કહેવામાં આવે છે. થોડા દwતેથી આ વાતને વધુ સ્પષ્ટ રીતે સમજી લઈએ.
૧ એક સારો અને બેટે રૂપીઓ પારખવા માટે રજૂ થાય છે. એટલે બુદ્ધિ પિતાનું કાર્ય શરૂ કરે છેઃ
જ આ રૂપીઆની છાપ બરાબર જણાય છે, જ્યારે આ રૂપીઆની છાપ બરાબર જણાતી નથી.
મા આ રૂપીઆનો રંગ ચાંદી જેવું લાગે છે, જ્યારે આ રૂપીઆના રંગમાં લાઈ કે સીસાનું મિશ્રણ હોય તેવું લાગે છે.