________________
ત્રીજું':
ઃ ૨૫ :
સાચુ' અને ખાટ્ટુ
તેના સ્વભાવિક ગુણ્ણા નથી. એ તે વાપરનારને તેના વિષેને અભિપ્રાય છે. એટલે કાઈને માટે તે લાભકારક હાય અને કોઈને માટે નુકશાનકારક હાય. જેવા તેને વાપરનાર !
· ત્યારે દુનિયામાં અમુક વસ્તુ સારી ને અમુક વસ્તુ ખાટી કહેવાય છે તેનુ કેમ ? જો વસ્તુ પોતે સારી કે ખાટી ન હાય તે લાકે એને સારી કે ખાટી શા માટે કહે ?' પેલા માણુસે જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યાં.
કુશલ વૈદ્યે જણાવ્યું: ‘ અમુક વસ્તુ સારીને અમુક વસ્તુ ખરાખ, એમ કહેવું એ અભિપ્રાય જ છે, પરંતુ એ અભિપ્રાય જ્યારે ઘણા લેાકેાના હાય છે ત્યારે સામાન્યપણે એમ કહેવાય છે કે અમુક વસ્તુ સારી છે અથવા અમુક વસ્તુ ખરાબ છે. પણ તેના અર્થ એ નથી થતા કે તે બધા સચેાગામાં બધાને માટે સારી છે કે બધાને માટે ખરાબ છે. દાખલા તરીકે સાકર સહુ સારી કહેવાય છે, તે સામાન્ય ઉપયાગને લક્ષમાં રાખીને જ કહેવાય છે, પરંતુ તે જ સાકર જો કવરવાલાને કે સન્નિપાતના દરદીને આપી હાય તે ? તેને માટે એ ખરાબ જ કહેવાશે. એટલે કોઈ પણ વસ્તુ અમુક ઉપયાગથી કે અમુક દૃષ્ટિથી જ સારી કહેવાય છે ને અમુક ઉપયોગ કે અમુક દૃષ્ટિથી જ ખરાબ કહેવાય છે. તેવા કાઈ પણુ ઉપયોગ વિના કે તેવી કોઈ પણ દૃષ્ટિ વિના માત્ર સારા કે ખાટાને વ્યવહાર થઈ શકતા નથી. હું માનું છું કે મારા આટલા ખુલાસાથી તમને સતેષ થયેા હશે ને દહીં લાભકારક પણ છે ને નુકશાનકારક પણ છે એ કથનની વાસ્તવિકતા સમજાઈ હશે.