________________
ધમધ-ચંથમાળા : ૯૦ :
ઃ પુષ પણ રીતે પતતું નથી. આવા પ્રસંગે તે કુટુંબને અગ્રણું શું કરશે? જે એકને સારી કે સાચી કહેશે ને બીજીને ખરાબ કે બેટી કહેશે તે એ ઝઘડો કદી પતશે ખરો ? એવા પ્રસંગે ઠાવકાઈથી એમ જ કહેવું પડશે કે “તમારી પણ ભૂલ છે અને તમારી પણ ભૂલ છે, માટે શાણું થઈને સમજી જાઓ.” અથવા “તમે બંને ડાહ્યા થઈને આ શું કરે છે? માટે હવે શાંત થાઓ.” અનેકાન્તદષ્ટિની આથી વિશેષ સપળતા બીજી કઈ હોઈ શકે ?
અનેકાંતદષ્ટિને સ્વીકાર. અનેકાંતદષ્ટિનો સ્વીકાર એક યા બીજા સ્વરૂપે જગતના તમામ પ્રસિદ્ધ દર્શનોએ અને તત્વવેત્તાઓએ કરેલ છે. ઋગવેદમાં જણાવ્યું છે કે “નારાની સરાણીવાની' (૧૦ ૧૨૯-૧) અર્થાત્ એ વખતે સત્ પણ ન હતું અને અસત્ પણ ન હતું. ઈશાવાસ્યોપનિષદ્દમાં જણાવ્યું છે કે
કેતિ જ્ઞાતિ તદ્ન તરિત' (૫) અર્થાત્ તે હાલે છે અને નથી હાલતે તથા તે દૂર પણ છે અને નજીક પણ છે. કઠોપનિષદુમાં બ્રહ્મનું વર્ણન કરતાં કહ્યું છે કે “સોળવાન્ મતો મરીયાન' (૨-૧૦) અર્થાત તે અણુથી પણ નાને છે અને મહાનથી પણ મહાન છે. વળી શ્રીમદ્ ભગવદ્દગીતામાં કહ્યું છે કે “ચાલ શર્મયોગાશ્વ નિરાલુમી (પ૯) અર્થાત્ સંન્યાસ અને કર્મવેગ બંને ઉત્તમ છે.
વેદાન્તના અનિર્વચનીય વાદમાં, કુમારિનના સાપેક્ષવાદમાં અને બદ્ધોના મધ્યમ માર્ગમાં એક પ્રકારની અનેકાંતદષ્ટિ નહિ તો બીજું શું છે?
વેદમાં જ
એ વખતમાં જ
તે હવે