________________
ત્રીજું :
: ૮૯ :
સાચુ' અને ખોટ્ટ
આવે તે જ સત્યપ્રાપ્તિ તરફ ઝડપી કૂચ કરી શકાય છે અને જ્ઞાનના ભડાળમાં વિશ્વાસ લાયક ઉમેશ કરી શકાય છે.
6
વ્યવહાર તરફ નજર કરેા તે ત્યાં પણ અનેકાંતાષ્ટિની જ સફલતા જણાશે. જે મનુષ્ય પેાતાના એક”ને વિચાર કરે છે તે સ્વાથી અને એકલપેટા ગણાય છે, જ્યારે ૮ અનેક ’ના વિચાર કરનાર વિવેકી અને પરગજુ ગણાય છે. વળી જે મનુષ્ય પિતા, માતા, પત્ની, પુત્ર, પુત્રીએ કે સ્વજન એ બધા પર સરખી નજર ન રાખતાં તેમાંનાં કાઈ એક તરફ જ ઢળેલા રહે છે, તેને વ્યવહાર શીઘ્ર ખગડે છે અને તેથી તે અનેક પ્રકારની વિડંબનાને પાત્ર બને છે, તે જ રીતે જે મનુષ્ય પેાતાને પાનાચંદ તરીકે, પ્રાણશંકર તરીકે, પૃથ્વીરાજ તરીકે કે પૂંજા તરીકે માત્ર ‘એક” ગણે છે, તે આ જગતમાં પેાતાનું કર્ત્તન્ય ખરાખર મજાવી શકતે નથી. જ્યારે પેાતાને પાનાચંદ, પ્રાણશંકર, પૃથ્વીરાજ કે પૂજા ઉપરાંત કોઈના પુત્ર, કાઇના પિતા, કાઇના પતિ, કાઇના ભાઈ, કોઈના કાકા, કાઇના મામા, કેાઈના પુએ કે કોઇ ગામ, નગર અથવા દેશના વતની તથા કેાઈ પણ જ્ઞાતિ, સમાજ કે ધર્મના સભ્ય એમ અનેક પ્રકારના ગણે છે, તે જ પાતાની ફરજ યથાર્થ રીતે ખજાવી શકે છે અને તેને જ ખરી સલતા પ્રાપ્ત થાય છે.
"
જે મનુષ્યા એમ માને છે કે ‘ વિવિધ દૃષ્ટિબિંદુએ ધરાવતા એ પક્ષમાં એક સાચા અને બીજો ખાટા હાવા જોઇએ; પરંતુ બંને ખાટા કે અને સાચા હોઈ શકે નહિ. તેમણે પેાતાની આ માન્યતા વ્યવહારના ક્ષેત્રમાં કસી જોવા જેવી છે. ધારા કે સાસુ અને વહૂ વચ્ચે ઝઘડા જામ્યા છે અને તે કાઈ