________________
વીજું :
: ૮૭ : સાચું અને ખોટું
અનેકાન્તદષ્ટિ. . વસ્તુની એક જ બાજુ તરફ ઢળવુંવસ્તુના એક જ છેડા પર નજર રાખવી અને તેના વિષે અભિપ્રાય બાંધો એને (એક-અંત) એકાંતદષ્ટિ કહેવામાં આવે છે. તેથી વસ્તુની બંને બાજુને જેનારી–વસ્તુના બંને છેડાને લક્ષમાં લેનારી અને તે રીતે અભિપ્રાય બાંધનારી દૃષ્ટિ અનેકાંત કહેવાય છે. આવી અનેકાંતદષ્ટિ રાખ્યા સિવાય કઈ પણ વસ્તુને વિશદ બેધ થઈ શકતો નથી, કેઈપણ ઘટનાનું ઊંડું રહસ્ય સમજી શકાતું નથી કે કઈ પણ કૂટ પ્રશ્નને ચગ્ય નિવડે લાવી શકાતે નથી. તેથી વિચાર અને વ્યવહાર એ બંને ક્ષેત્રમાં અનેકાંતદષ્ટિ એક સરખી ઉપગી છે. જે તત્વજ્ઞાન, ધર્મ, સાહિત્ય, કલા કે વિજ્ઞાનના વિધ-વિધ ક્ષેત્રમાં થયેલી પ્રગતિને આજ સુધીને ઈતિહાસ તપાસવામાં આવે તે આ વાતની પૂરી પ્રતીતિ થશે.
મનુષ્ય અને તેનાં સુખ દુઃખને વિચાર અનેક દૃષ્ટિએ કરતાં જ તત્વજ્ઞાનને ઉદય થયે. વ્યક્તિ અને સમાજને સંબંધ અનેક દષ્ટિએ વિચારતાં જ ધર્મનું તત્વ મળી આવ્યું. હૃદયગત ભાવેને આકાર આપવાની અનેકવિધ દૃષ્ટિમાંથી જ સાહિત્ય અને કલા નિર્માણ થયાં. અને એક વસ્તુને અનેક દષ્ટિએ અનેક રીતે તપાસવાના પ્રયાસમાંથી જ વિજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું. જે તે પૂર્વકાલીન રૂઢ માન્યતાઓને પકડીને બેસી રહ્યું હોત તો તેની કઈ પણ શોધખેળ અમલમાં આવતા ખરી? દાખલા તરીકે “ખંડ બહુ ભારે છે અને પાણીમાં તે ડૂબી જાય છે,” આવી એકાંત રૂઢ માન્યતા લાંબા વખતથી પ્રચલિત હતી. પરંતુ વિજ્ઞાને તેને બીજી દષ્ટિએ જેવાને
માન્યતાઓ અને
તે
દાખલા તરની કઇ