________________
લધ-ચંથમાળા : ૯૪ :
પુષ્પ (૧૧) શ્રી વિદ્યામંદકૃત તત્વાર્થ કાર્તિક, અષ્ટસહસી અને આસપરીક્ષા.
(૧૨) શ્રી અભયદેવસૂરિકૃત સન્મતિતર્ક ટીકા (વાદમહાઈવ) તથા પ્રમેયકમલમાર્તડ.
(૧૩) શ્રી વાદિદેવસૂરિકૃતિ પ્રમાણનયતરવલકાલંકાર અને તે પરની સ્યાદ્વાદરત્નાકર નામની ટીકા.
(૧૪) શ્રી હેમચંદ્રાચાર્ય કૃત અન્યગવ્યવર છેદિક, અગવ્યવચ્છેદિકા તથા પ્રમાણમીમાંસા.
(૧૫) શ્રી મલિષેણસૂરિકૃત સ્યાદ્વાદમંજરી ટીકા.
(૧૬) શ્રીમદ્દ યશોવિજયજીકૃત નપદેશ, નયરહસ્ય, નયપ્રદીપ, ન્યાયખંડનખાદ્ય, ન્યાયાલેક, શાસ્ત્રવાર્તાસમુચ્ચય પરની ટીકા, સ્યાદ્વાદકલ્પલતા તથા અષ્ટસહસ્ત્રી ટીકા.
આ ઉલ્લેખ નેંધપાત્ર સાહિત્યને જ છે. તે સિવાય બીજી પણ નાની મોટી અનેક કૃતિઓ ઉપલબ્ધ છે.
સ્યાદ્વાદ વિષે ગેરસમજ અને અવળે પ્રચાર.
સ્વાદુવાદ પર રચાયેલા સાહિત્ય દ્વારા તેને યોગ્ય પરિચય કરવાને બદલે તેનું ઉપરટપકે નિરીક્ષણ કરીને કેટલાક વિદ્વાનેએ તેને સંશયવાદ કે અનિશ્ચિતવાદ તરીકે જાહેર કર્યો છે. આ પ્રવૃત્તિ શ્રીમછંકરાચાર્યથી માંડીને આજના સુપ્રસિદ્ધ વિચારક છે. રાધા દિનન સુધી ઓછા કે વત્તા અંશે ચાલુ રહેલી છે અને કેટલાકેએ તેનું ખંડન કરવાનો પ્રયાસ પણ