________________
હિમધ-ચંથમાળા : ૮૮ : પ્રયાસ પણ ચાલુ રાખ્યો. અને તેમ કરતાં તેને જણાઈ આવ્યું કે લેખંડ અમુક સગોમાં હલકું પણ છે અને તેથી પાણીમાં તરી શકે તેમ છે. તેના આ અનેકાંતજ્ઞાને લોખંડની સ્ટીમરે તરતી થઈ તથા ડુબક કિસ્તીઓ દરિયાના પાણીમાં ડુબકીઓ મારીને ચાલવા લાગી. વળી શબ્દ સંબંધમાં જૈનદર્શન સિવાય બીજા બધાની માન્યતા એવી હતી કે તે અરૂપી છે અને તેથી કંઈ પણ રીતે પકડી શકાય તેવું નથી, પરંતુ વિજ્ઞાન આ એકાંતદષ્ટિને વળગી રહ્યું નહિ. તેણે તે અનેકાંતદષ્ટિને ઉપયોગ જ ચાલુ રાખ્યો. અને ત્યારે જ તે જાણી શકાયું કે શબ્દ રૂપી છે અને તેથી અમુક સંગોમાં તે પકડી શકાય તે છે. તેના આ જાતના જ્ઞાનમાંથી ગ્રામફેન, ટેલિફેન અને રેડિયે જેવાં સાધને હસ્તીમાં આવ્યા. એ જ મુજબ દરેક શેખેળનું સમજવાનું છે.
અનેકાનદષ્ટિનું મહત્ત્વ. જ્ઞાનપ્રાપ્તિનાં મુખ્ય સાધને અભ્યાસ, તુલના અને સમવય મનાય છે. પરંતુ અનેકાંતદષ્ટિ ન હોય તે તેમાંનું કઈ પણ સાધન સંભવી શકે ખરૂં? વસ્તુઓને અનેક દષ્ટિએ જેવી અને તપાસવી એ અભ્યાસ છે. વસ્તુઓમાં રહેલા વિવિધ ગુણોને અનેક દષ્ટિએ સરખાવવા એ તુલના છે. અને વસ્તુએમાં રહેલા વિરુદ્ધવિરુદ્ધ અનેક ગુણોમાં સમાનતા શેધવી એ સમન્વય છે. એટલે અનેકાંતદષ્ટિ ન હોય તે અભ્યાસ સંભવત નથી, અનેકાંતદષ્ટિ ન હોય તે તુલના થઈ શકતી નથી અને અનેકાંતદષ્ટિ ન હોય તે સમન્વય સાધી શકાતે નથી. તાત્પર્ય કે જે અનેકાંતદષ્ટિને આગળ કરીને ચાલવામાં