________________
- ધર્મ બધ-ગ્રંથમાળા
૮૪ :
: પુષ્પ
ખાવાની વસ્તુ કયાં આછી છે કે તમને દહીં ખાવાનુ મન થાય છે?' મતલબ કે તમે ખાઇ શકે તેવી પથ્ય ચીજો ઘણી છે. અને તે જ તમારે ખાવી જોઇએ, પર`તુ તેના સ્વભાવ જોતાં મારી. આ શિખામણ કારગત થશે કે કેમ એ ખાબતમાં હું" શંકાસ્પદ હતા, તેથી મે. વધારામાં જણાવ્યુ કે જો તમારે મારી દવા કરવી હાય તા એ નુકશાનકારક ચીજને અડશેા નહિં, તેમ છતાં જો અડશે તે તેને જોખમદાર હ નથી.' આ હેવામાં મારા બીજો ઉદ્દેશ એ પણ હતા કે તેને હું જે દવા આપવાના હતા તે રાસાયણિક હતી અને તેમાં દહીંના વપરાશ બિલકુલ ચાલી શકતા નથી, હવે તમે જ કડા કે—આ વાતમાં મેં અસત્ય કહ્યું ? અને મહેરખાન ! તમારે તેા દહીંને ફાયદાકારક ને નુકશાનકારક અને માનવાનું છે. જો શરીરની સ્થિતિ જોઇને ૠતુ અનુસાર ચેાગ્ય પ્રમાણમાં લેશેા તા તે ફાયદાકારક છે અને જો શરીરની સ્થિતિની દરકાર કર્યા વિના ઋતુ એઋતુ ગમે તેમ વાપરશે તે તે નુકશાનકારક છે.
આ સાંભળીને પેલા માણુસે કાનની બૂટ પકડી. પણ હજીય તેના મનનુ જોઇએ તેવું સમાધાન થતું ન હતું. એટલે તેણે કહ્યું: વૈદ્યરાજ ! એ વાત તે તદ્દન સાચી છે કે એ દહીં ઋતુ-એઋતુ અને ગમે તેમ ખાઇએ તે નુકશાન કરે, પણ હું તેા એ જાણવા માગું છું કે દહીં પાતે લાભકારક કે નુકશાનકારક?
કુશળ વૈદ્યે કહ્યું: દહીં પાતે તે લાભકારક પશુ નથી ને નુકશાનકારક પણ નથી. કારણ કે લાભ અને નુકશાન એ કાંઈ