________________
ત્રીજું :
: ૮૩ :
સાચું અને ખોટુ
આ વૈદ્ય ખરેખર સિદ્ધાંતવાદ્વી હતા અને પાપકારી તથા પરગજુ તરીકે પ્રસિદ્ધ થયેલા હતા તથા કાઇ પણ કારણસર જૂઠું ખેલતેા નહિ. તેથી પેલા માણુસને પેાતાના સહુસા વચન માટે પસ્તાવા થા. તેણે નમ્રતાથી કહ્યું : વૈદ્યરાજ ! મને માફ કરે. મારાથી આ શબ્દો જરા ઉતાવળમાં ખેલાઇ જવાયા છે, પણ હું હૃદયથી માનું છું કે આપ અસત્ય મેલેા તેમ નથી કે કોઇની બનાવટ કરે તેમ નથી. પરંતુ મારી સામાન્ય બુદ્ધિમાં એ વાત નથી ઉતરતી કે એક જ વસ્તુ ફાયદાકારક અને નુકશાનકારક બને કેમ હાઇ શકે ? યા તે તે ફાયદાકારક હાવી જોઇએ યા તેા તે નુકશાનકારક હૈ!વી જોઇએ, માટે કૃપા કરીને આપે જે કાંઇ કહ્યુ તેને સ્પષ્ટ ખુલાસા કરે.
કુશલ વૈદ્યે કહ્યું: હવે તમારી વાત ખરાખર છે. કેાઈ પણ વાતનું રહસ્ય આપણાથી ન સમજાય તેા તેના વિષે ગમે તેમ એલી નાખવું, તેના કરતાં તે વસ્તુને સમજવાનેા પ્રયત્ન કરવા એ જ શાભાસ્પદ છે. આપણે જે કાંઇ જાણીએ છીએ ને માનીએ છીએ, તે દરેક વસ્તુનું માપ કાઢવાને પૂરતું નથી. હવે મારા
અભિપ્રાયને ખુલાસા કરું. પહેલા દરદીની નાડ જોતાં જ હું સમજી ગયા કે તે જૂના મરડાના દરદી છે. આ દરદને માટે દહીંના ઉપયાગ ફાયદાકારક મનાય છે. તેથી મેં કહ્યું કે ‘દહીં તે બહુ ફાયદાકારક, માટે તમે જરૂર ખાવાનું રાખા. ’ ત્યાર પછી બીજા દરદીએ મને નાડ બતાવી. તે કફના આજારી હતા અને હું અનુમાનથી સમજી શકયે કે તે દરદી ખાવાપીવાની ખાખતમાં જરૂર એકાબૂ હશે. આ રાગવાળાને માટે દહીં નુકશાનકારક હાવાથી મેં જણાવ્યુ કે ‘આ દુનિયામાં