________________
ત્રીજું':
: ૧૧ :
સાચું અને ખાટુ
આજીના મળી રહે, માટે તમે મારી ભાવના સામે જુએ. હું કોઈ પણ રીતે તમારી મિત્રતા ઈચ્છુ છું. જો તમે મારું' કહ્યુ નહિ માનો તે અનાહારી રહીને પ્રાણના ત્યાગ કરીશ. ’
આ સાંભળીને હિરણ્યકે તેની મિત્રતા કરી.
એક વાર લઘુપતનકે હિરણ્યકને કહ્યું કૈં ‘ મિત્ર ! આ દેશમાં ભારે દુકાળ પડયા છે અને પેટ ભરતાં પણ ભારે મુશ્કેલી પડે છે, તેથી પાસેના દક્ષિણાપથમાં કપૂરગૌર નામનું એક સરાવર છે, ત્યાં મારા પ્રિય મિત્ર મન્થરક નામના
કાચા વસે છે, એની
પાસે જાઉં છું.
6
"
હિરણ્યકે કહ્યુંઃ કાગડાભાઈ ! તે પછી અહીં એકલા રહીને મારે શું કરવું છે ? હું પણ તમારી સાથે જ આવીશ. ’ એટલે કાગડાએ ઉંદરને ચાંચમાં લીધે। અને તે અને કરગૌર સરાવરના કિનારે, જ્યાં મથરક કાચો રહેતા હતા ત્યાં પહોંચ્યા. મથકે તે બંનેનું ચાગ્ય સ્વાગત કર્યું" અને મિત્રભાવે જણાવ્યું કે ખાએ, પીએ ને માજ કરે, ’
આ ઘર
તમારું જ છે,
તેથી
હવે ત્રણે મિત્રા સરોવરના કિનારે રહે છે અને વિવિધ વાર્તાલાપે તથા જ્ઞાનગેાછી કરતાં સમય વીતાવે છે. એવામાં ચિત્રાંગ નામના એક મૃગ ત્યાં પાણી પીવાને આવ્યે. તેને જોઈને અતિથિ-સત્કારમાં અતિકુશલ એવા મથરકે કહ્યુ કે “ પધારા હરણ ભાઈ! મજામાં તે ખરાને??
•
ચિત્રાંગે કહ્યું: ભાઈ ! મજા તેા એવી જ છે ! શિકારી કૂતરાઓ પાછળ પડ્યા હતા, તેમનાથી માંડ માંડ ખચ્યા છું.’