________________
ગોજી :
ઃ ૩૫ :
સાચું અને ખોટું કાકડીએ ચાખી લીધી. પછી પેલે ગામડિયા એ કાકડીઓને વેચવા લાગ્યા ત્યારે લોકોએ કહ્યું કે આ બધી કાકડીએ ખાધેલી છે.’ એટલે પેલા ચાલાક માણુસે તે જવામને પકડી લીધે અને જણાવ્યું કે મારી શરત મેં પૂરી કરી છે, માટે તારી શરત તું પૂરી કર. ’
"
ગામડિયાએ તો માન્યું હતું કે આવેા લાડૂ આપવાને વખત જ આવવાના નથી.’ તેથી તેણે એ સંબંધી કાંઇ પણ વિચાર કર્યો ન હતો. એટલે તે ગભરાયા અને પેાતાને શરતમાંથી મુક્ત કરવા માટે પેલા માણુસને પચીશ રૂપિયા આપવા લાગ્યા. પરંતુ પેલા માણુસે તે રૂપિયા લીધા નહિ, તેથી ગામડિયાએ પચાશ રૂપીઆ આપવા માંડ્યા, સે રૂપીઆ આપવા માંડ્યા, અસે રૂપીઆ આપવા માંડ્યા ને છેવટે ત્રણસેા રૂપીઆ આપવા માંડ્યા, છતાં તેણે લીધા નહિ. ત્યારે ગામડિયાને લાગ્યુ કે-આ ચૂત મને છેાડવાના નથી, તેથી કોઇ નિપુણ બુદ્ધિવાળાને શેાધી કાતું કે જે આ કોયડાના ઊકેલ કરે. એટલે તે એવા માણસ પાસે ગયા કે જે તેની ઔત્પત્તિકી બુદ્ધિ માટે પંકાતા હતા. ગામડિયાએ તેને બધી હકીકત કડી સ'ભળાવી. તે વખતે પેલા ઔત્પત્તિકી બુદ્ધિવાળાએ કહ્યું: ‘ એમાં મુંઝાય છે શું? તું એ માણસને એવા લાડ આપી શકીશ કે જે નગરના દરવાજામાંથી બહાર નીકળે નહિં. ' એમ કહીને તેણે ઉપાય બતાન્યા.
,
હવે તે ગામિડયા કઢાઇની દુકાનેથી મુઠીમાં સમાય તેવા એક લાડૂ લઇને પેલા ધૃત તથા નગરલેાકે સાથે શહેરના દરવાજે ગયા અને તે લાડૂને દરવાજા વચ્ચે મૂકીને કહેવા લાગ્યા કે ‘ અરે લાડૂ ! તું નગરના દરવાજામાંથી બહાર નીકળ.' પણુ