________________
હુ એધન્ય થમાળા
: ૮૦ :
ભૂંગળ, થાંભલા ને પખાલ જેવા નથી પણ માત્ર સાવરણી જેવા જ છે !
:
આંધળાઓની આ ચર્ચા જોતજોતામાં વધી પડી ને તેણે એક ઉગ્ર તકરારનું રૂપ ધારણ કર્યું. તે વખતે હાથીના મહાવત જે આ બધી ચર્ચા ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતેા તે આગળ આવ્યા ને બેન્ચે આ ભલા માણસા ! તમે આ શેર શેના મચાવ્યેા છે ? તમારામાંનાં કોઇએ પણ હાથીનુ નિરીક્ષણ પૂરેપૂરું કરેલું... નથી. તમે જે કાંઈ જોયું છે તે તેા હાથીનુ અકેકુ અંગ જ જોયું છે અને તે પરથી આખા હાથીને અભિપ્રાય આપવા મંડી પડ્યા છે. પરંતુ આ હાથી મારા રાજના જોયેલા છે. એટલે હું કહુ છુ કે તે સૂપડા જેવા પશુ છે, સાંબેલા જેવા પણ છે, ભૂગળ જેવા પણ છે, થાંભલા જેવા પણ છે, પખાલ જેવા પણ છે અને સાવરણી જેવા પણુ છે, માટે તમે બધા તમારી દૃષ્ટિએ સાચા હૈાવા છતાં એકંદર જુઠા છે અને ખાલી માથુ થકવી રહ્યા છે, માટે મહેરબાની કરા અને તમારા રસ્તે સીધાવે.
આંધળાએ તે મહાવતની આ વાત સાંભળીને ગ્રૂપ જ થઇ ગયા અને મેલ્યાચાલ્યા વિના પાતાના રસ્તે પડ્યા.
* ભગવાન મહાવીરની નિર્વાણુર્ભૂમિ' નામના લેખમાં સાહિત્યના વિદ્વાન કાકાશ્રી કાલેલકર જણાવે છે કે ‘ અમુક દૃષ્ટિએ જોતાં એક વસ્તુ એક રીતે દિસે છે; બીજી દૃષ્ટિએ તે ખીજી રીતે દેખાય છે. જન્માંધે જેમ હાથીને જુદી જુદી રીતે તપાસે તેવી આ દુનિયામાં આપણી સ્થિતિ છે. ’