________________
ત્રીજું
: ૫૯ :
સાચુ' અને ખાટું.
અભિપ્રાય જુદો
તે પણ એક જ વિષય પરત્વે તે બધાને જુદા હાઇને તેમાં · સાચું શું અને ખાટું શુ ?' તે જાણવાની જરૂર પડે જ છે.
દાખલા તરીકે એક માણુસને ખરાખર ઠીક રહેતું ન હતું, તેથી તેણે એક કુશળ વૈદ્યની સલાહ લીધી એટલે તે કુશળ વૈદ્યે જણાવ્યું કે શરીરમાં રહેલા વાત, પિત્ત અને કાં કાઇ પણ પ્રકારની વિકૃતિ પેદા થાય તે જ રાગ ઉત્પન્ન થાય છે, માટે તેમાં કાંઈક બગાડા થયેલા હૈાવા જોઇએ, મને તમારી નાડીપરીક્ષા કરતાં, તેમ જ બીજા લક્ષણા જોતાં, એમ જણાય છે કે વાત કુપિત થયેા છે અને તે જ તમને હેરાન કરે છે.’ પછી તે માણસે એક જોશીની સલાહ લીધી તેા તેણે જવાખ આપ્યા કે મનુષ્યના જીવન પર ગ્રહાની અસર અતિ મળવાન હાય છે અને તેમાં અમુક અમુક ગ્રડાની દૃષ્ટિ ખરાખર ન હાય તા તેની તબિયત લથડી જાય છે. મને તમારા ગ્રહા જોતાં એમ લાગે છે કે મગળ અને શનિ તમારી વિરુદ્ધ છે. અને તે જ તમને સતાવી રહ્યો છે માટે ગ્રહશાંતિ કરાવવી જોઇએ. ’ પછી તે માણુસે એક દેવીભકતની સલાહ લીધી તે તેણે જણાવ્યુ કે ( આ જગમાં અનેક પ્રકારના દેવ-દેવી, ભૂત–પિશાચ, યક્ષ—વ્યંતર, ડાકણ-શાકણુ આદિ જોવામાં આવે છે, તેમાંથી જો કાઇના અપરાધ થયા હાય કે કોઇને પણ કૂહુ' પડયું હોય તે આપણામાં તે પ્રવેશ કરે છે અને હેરાન કરે છે. એટલે મને લાગે છે કે તમને કોઇ વ્યંતરના વળગાડ હાવા જોઇએ, માટે મગળવારને રાજ મારી પાસે કાળી ઊનને દ્વારા કરાવા અને તે તમારા જમણા હાથે માંધા એટલે તમને