________________
બીજું :
: ૬પ : સાચું અને બે લેવડદેવડ અંગે તકરાર થઈ હતી. આ તકરારે ધીમે ધીમે મેટું રૂપ પકડયું હતું અને તેમાં તે બંનેના મિત્રે પણ સામેલ થયા હતા. તેમાંથી બનાવવાના દિવસે છૂટા હાથની મારામારી થઈ અને સામસામા પત્થરો ફેંકાયા તેથી આજુબાજુના લેકે ગભરાઈને નાસવા લાગ્યા. હવે તે જ વખતે “રૂટને પ્રતિનિધિ ત્યાં થઈને પસાર થતા હતા. તેણે લેકેને આ રીતે નાસભાગ કરતાં જોઈને પૂછ્યું કે હકીકત શું છે?” એટલે ગભરાએલા લેકેએ ઉતાવળમાં જવાબ આપે કે મજૂરો લડી રહ્યા છે અને મામલે તંગ છે.”
સમાચારની નિરંતર શોધમાં રહેતાં ખબરપત્રીને માટે આ મસાલે સુંદર હતું, એટલે તેણે પિતાના વડામથકને ઉપર મુજબનો તાર કર્યો હતે.
આ રીતે જ્યાં વસ્તુની રજૂઆત કર મરડીને, મીઠું મરચું ભભરાવીને તથા પોતાની નીતિને અનુકૂળ બનાવીને કરવામાં આવતી હોય ત્યાં “સાચું શું અને બેટું શું?” તે કેવી રીતે સમજી શકાય?
યુદ્ધના સમાચારે યુદ્ધના મરચા પરથી આવતી ખબરેમાં પણ આ જ હંગ જણાશે. તેમાં એક દિવસ એમ જણાવ્યું હશે કે “શત્રુ એની કરવામાં આવેલી ગંભીર ખુવારી. તોડી પાડવામાં આવેલા અઢાર વિમાને તે બીજા દિવસે એમ જણાવ્યું હશે કે “શત્રુ મરણિયે થઈને લડત હોવાથી આપણું દળમાં કેટલીક ખુવારી