________________
ત્રીજું
': હપ ? સાચું અને બેટ આ સાંભળી ગામલેકએ જણાવ્યું કે જે તમારે બંનેને લડવાનું કારણ આટલું જ હોય તો એક કામ કરે. તમે એક બીજાની જગાએ આવી જાઓ અને ઢાલની બીજી બાજુ જોઈ ત્યે. એટલે સાચું શું છે તે સમજાઈ જશે. - હવે મુસાફરોએ તે મુજબ કર્યું ત્યારે તેઓ અત્યંત અજાયબી વચ્ચે જોઈ શક્યા કે તે ઢાલ તે સેનાથી પણ રસેલી હતી અને રૂપાથી પણ રસેલી હતી. એટલે તેઓ પિતપતાની દષ્ટિએ સાચા હતા પણ એક બીજાને જૂહા ઠરાવવા જતાં બંને જૂઠા પડ્યા. એથી તેમણે એક બીજાની માફી માગી અને પોતપોતાના રસ્તે પડ્યા.
જ્યાં એક વસ્તુને બાજુઓ જ બે હેાય ત્યાં એક બાજુ સાચી ને બીજી બાજુ બેટી એમ કહી શકાય નહિ. આ બનાવમાં સાચા અને ખાટાનું તારણ કાઢવું હોય તે તે નીચે મુજબ કાઢી શકાય?
૧ આ ઢાલ સોનેરી છે પણ રૂપેરી નથી એમ કહેવું ખોટું છે કારણ કે તે રૂપેરી પણ છે. ( ૨ આ ઢાલ રૂપેરી છે પણ સેનેરી નથી એમ કહેવું ખેઠું છે કારણ કે તે સોનેરી પણ છે.
૩ આ ઢાલ સેનેરી છે એમ કહેવું તે અમુક અંશે સાચું છે, કારણ કે તેને એક ભાગ જરૂર સોનેરી છે, પરંતુ તેટલું જ કહેવાથી ઢાલનું પૂરું જ્ઞાન થતું નથી. તે માટે અન્ય બાજુના જ્ઞાનની અપેક્ષા રહે છે.