Book Title: Sachu Ane Khotu Syadvad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 79
________________ ધમધગ્રંથમાળા : ૭૪ : - પુષ્પ ' અરે મૂર્ખ ’ બીજે ખરાડી ઊઠ્યો. · શુ' તુ' એમ સમજે છે કે હું કાંઈ દેખતા નથી? ખરેખર તારી આંખે જ અંધાપા આન્યા લાગે છે કે જેથી તને આ રૂપે રસેલી ઢાલ સાનાની જણાય છે ! ’ આ સાંભળી પહેલાના પત્તા ઉછળી આવ્યેા. તેણે કહ્યું: • એ નાદાન ! તું ભાંગમાંગ ચડાવીને જ આવ્યા લાગે છે કે જેથી તને સેાના અને રૂપા વચ્ચેના તફાવત જણાતા નથી !! શું આ ઢાલ રૂપાથી રસેલી છે? હુ છાતી ઠોકીને કહુ છું કે આ ઢાલ સેાનાથી જ રસેલી છે. ’ " બીજો પણ મિજાજના તિસ્મારખાં હતા. એટલે તેણે વળતી ગર્જના કરીઃ તારા જેવા અક્કલના ઇસ્કોતરા ચાંદીને સાનુ કહેવા ભલે તૈયાર હોય પણ હું એ માટે હરગીઝ તૈયાર નથી, હું પણુ છાતી ઠોકીને કહું છું કે આ ઢાલ રૂપાથી રસેલી છે, રૂપાથી રસેલી છે ને રૂપાથી રસેલી છે. ' અસ એમ કરતાં વાત વધી પડી અને તેએ મારામારી પર આવી ગયા. પણ એવામાં ગામલેક ત્યાં આવી પહોંચ્યા ને તે બંનેની વચ્ચે પડ્યા. પછી તેમણે પૂછ્યું: એ ભલા મુસાક્રા ! તમે શા માટે લડી રહ્યા છે ? જો એનુ કારણ અમને જણાવવા જેવું હાય તેા જણાવા તે પરથી પહેલાએ પ્રત્યુત્તર આપ્યા: આ આંધળા એમ કહે છે કે આ ઢાલ રૂપાથી રસેલી છે. અને ખીજાએ જવાબ વાળ્યેઃ આ મૂખ એમ કહે છે કે આ ઢાલ સાનાથી રસેલી છે.

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104