________________
વીજું .
: ૭૭ : સાચું અને ખોટું મહાવત ભલો હતું એટલે તેણે તેમ કરવાની રજા આપી ને તે છ આંધળાઓ હાથીને તપાસવા લાગ્યા. તેમ કરતાં તે દરેક આંધળાના હાથમાં હાથીનું અકેકું અંગ આવ્યું.
એકના હાથમાં તેને નિરંતર હાલતો કાન આવ્યું. બીજાના હાથમાં તેની લાંબી મજાની સૂંઢ આવી. ત્રીજાના હાથમાં તેના વાંકડિયા દંકૂશળ આવ્યા. ચેથાના હાથમાં તેને ભારેખમ પગ. આ. પાંચમાંના હાથમાં તેનું પહોળું પેટ આવ્યું. અને છઠ્ઠીના હાથમાં તેની પાતળી પૂંછડી આવી.
હવે તે આંધળાઓ પિતાને પ્રાપ્ત થયેલા એકેક અંગ પર બરાબર હાથ ફેરવીને હાથી વિષેને પોતાને અભિપ્રાય પ્રગટ કરવા લાગ્યા
એકે કહ્યું આ હાથી તે સુપડા જેવું લાગે છે. બીજાએ કહ્યું મને એ સાંબેલા ને લાગે છે. ત્રીજાએ કહ્યું. મને એ ભૂંગળ જેવું લાગે છે. ચેથાએ કહ્યું. મને એ મોટા થાંભલા જેવું લાગે છે. પાંચમાએ કહ્યું. મને એ પખાલ જે જણાય છે. છઠ્ઠાએ કહ્યું: મને એ સાવરણી જેવું જણાય છે.
તે દરેક આંધળે એમ સમજતું હતું કે પિતાની વાત સાચી છે અને બીજાની વાત જૂઠી છે એટલે તેઓ અંદર અંદર ચર્ચા કરવા લાગ્યાઃ