________________
ત્રીજું :
: ૬૩ :
સાચું અને ખાટુ
(૨) મુંબઈના મારામાં ફાટી નીકળેલું હુલ્લડ, તે માટે સરકારે લીધેલાં તાકીનાં પગલાં.
દિલ્હી તા.
-૩૨.
“ મુંબઈ ઇલાકામાં લૂંટફાટ અને મારામારીના બનાવા દિનપ્રતિદિન વધી રહ્યા છે. આ બનાવામાં રાજદ્વારી હિત ધરાવતી એક ટાળકીના છૂપા દોરીસંચાર હોય તેમ માનવાને માટે સરકાર પાસે કેટલાક પુરાવાએ આવી પડ્યા છે. ગઈ કાલે મુંબઈના મજૂર લત્તામાં જે તેાફાન ફાટી નીકળ્યું, તેમાં પણ એવા જ કાઈ છૂપા હાથના દોરીસંચાર હતા તેમ જણાય છે. પર ંતુ સરકાર સચેત છે અને તેણે તાકીદનાં પગલાં ભર્યાં છે. આવા પ્રસંગે નાગરિકાની ફરજ છે કે તેણે સરકારી તંત્રને પૂરેપૂરી મદદ કરવી અને સ્વાથી તત્ત્વાને દૂર કરવાની અ ંબેશમાં પેાતાના પૂરેપૂરા ફાળા નાંધાવવા.
આ હુલ્લડની વધારે વિગત મેળવવા માટે અમારા ખાસ પ્રતિનિધિ કાશીશ કરી રહ્યા છે.
(૩) મુંબઇમાં મારાનું છમક્લુ સરકારે ઊગતાં જ દાખી દીધું.
લેડન
૩ર
""
હિંદુસ્તાન અશાંતિની આગ તરફ રહ્યુ છે. તેના વિવિધ ભાગોમાં હાલ જે
ઝપાટાભેર ઘસડાઈ બનાવા બની રહ્યા છે, તે એમ બતાવવાને પૂરતા છે કે સરકાર ઢીલી નીતિ અખત્યાર કરી રહી છે. જો આવી પરિસ્થિતિ હવે વધુ વખત
-