________________
ધમ ઓધ-ગ્રંથમાળા
૭૦ :
ઃ પુષ
કાઈ પણ પ્રકારના વ્યવહાર જળવાશે નહિ. એથી તેા માળાએ ઊડવા લાગશે, પહાડી મુસાફરી કરવા લાગશે, નદીઓ અને તળાવા ચર્ચા કરશે, દરિચા એક બિંદુ જેવા બની જશે, સૂર્ય અને ચંદ્રને એક ઈયળ ખાઇ જશે અને મનુષ્ય માત્ર કીડા મની જશે; કારણ કે તેમાં કોઇ કારણની અપેક્ષા રહેતી નથી. જો કારણ વિના જ કાર્ય સ ́ભવતું હાય તા આ બધું ખની શકે પરંતુ તેવુ કાંઈ થતું નથી એટલે એ વાત સિદ્ધ છે કે કારણથી જ કાય અને છે; તેથી આ વિશ્વ એકાએક ઊભુ થઈ ગયું કે તેની વ્યવસ્થા એકાએક ચાલુ થઈ ગઈ એ કલ્પના અવ્યવહારુ અને અસંગત છે. આ સાગામાં એમ માનવું જ ઉચિત છે કે આ વિશ્વ તેની વ્યવસ્થા-સમેત પૂર્વે પણ હતું, તેની પૂર્વે પણ હતું અને તેની પૂર્વ-પૂર્વ-પૂર્વે પણ હતું; અને એ રીતે તેની મૂળ શરુઆત સુધી જવુ અશક્ય છે, તેથી તે અન્-આદિ એટલે કે આદિ વિનાનું–અનાદિ છે.
વિશ્વના સર્વનાશ સભવતા નથી.
તે કાઇ પણ
· જે વિશ્વ અને તેની વ્યવસ્થા અનાદિ છે, વખતે તેના નાશ થશે કે નહુિં ?” તે પણ વિચારવા ચાગ્ય છે. જો એમ માનવામાં આવે કે તેના નાશ સભવે છે, એ થાય છે કે અત્યાર સુધીમાં તેનેા નાશ કેમ
ન
તેા પ્રશ્ન
થયે ?”
"
તેના
એના સમધમાં જો એમ કલ્પના કરવામાં આવે કે થોડા થાડો નાશ થઇ રહ્યો છે, એટલે તે થાડા અંશે નાશ પામ્યું છે અને ભવિષ્યમાં તેને સંપૂર્ણ નાશ થઈ જશે,' તો તે કલ્પના પણુ વ્યાજખી નથી; કારણ કે વ્યતીત થયેલેા કાલ