________________
શીજું
: ૫૭ : સાચું અને હું ઘેટા અને રસોઈયાની લડાઈ પહેલાની જેમ જ ચાલુ રહી. તેમાં એક દિવસ કેધે ભરાયેલા રસેઈયાએ ઘેટા પર સળગતું લાકડું ફેંકયું. તેથી એ ઘેટે સળગી ઉઠયે અને બૂમાબૂમ કરતે પાસેની અશ્વશાળામાં પેઠે. ત્યાં જમીન પર આળોટતે. તે પોતાનું સળગેલું શરીર બુઝવવા લાગ્યું. હવે અશ્વશાલા ઘાસથી ભરેલી હતી અને જમીન પર પણ ઘણું ઘાસ પથરાયેલું હતું. તેથી જેતજોતામાં પ્રચંડ આગ ભભૂકી નીકળી, જેણે કેટલાક ઘેડાને જીવતાં ભરખી લીધા અને કેટલાકને આખા અંગે દઝાડી દીધા. આ ઘોડાઓ અતિ કિંમતી હતા અને રાજાને બહુ વહાલા હતા, તેથી રાજાએ કુશલ વૈદ્યોને બોલાવીને પૂછયું કે “ઘડા દાઝી ગયા હોય, તેની શાંતિને ઉપાય શું?”
વૈદ્યોએ પશુચિકિત્સાનાં પુસ્તકે જયાં–ખાસ કરીને શાલિહેત્રને ગ્રંથ , અને તેના આધારે જણાવ્યું કે “જે વાનરની ચરબી લગાડવામાં આવે તે દાઝેલા ઘડાઓને તરત શાંતિ થઈ જાય, માટે જેમ બને તેમ જલદી વાનરની ચરબી મેળવે.” - એ સાંભળીને રાજાએ કહ્યું: “એ ઉપાય તે સત્વર થઈ શકશે, કારણ કે આપણું રાજભવનમાં જ વાનરેનું એક ટેળું પાળેલું છે.” પછી રાજાના હુકમથી તે બધા વાનરેને વધ કરવામાં આવ્યું અને તેમના મૃત દેહમાંથી યથેષ્ટ ચરબી મેળવીને દાઝેલા ઘડાઓને લગાડવામાં આવી.
આ બનાવની ખબર પડતાં પેલા સમજુ વાનરે યુક્તિ