________________
ગોજી :
: ૫૫ ઃ
સાચું અને ખાટુ
કાંઇ આવતુ, તેના
વાસણું, પત્થર વગેરે જે છૂટો ઘા કરતા. આમ વારંવાર બન્યા જ કરતું. ન તા ઘેટા પેાતાની આદત છેડતા કે ન તા રસોઈયા તેના પર ઘા કર્યાં વિના રહેતા.
આ જોઈને એક સમજુ વાનરે બધા વાનરેશને એકાંતમાં ખેલાવીને કહ્યું કે ‘, જ્યાં ઘેટાની અને રસોઇયાની લડાઈ રાજ ચાલુ હોય, ત્યાં છેવટે વાનરાના મરા સમજવે, માટે જ્યાં સુધી આપણા પર આફત આવી નથી, ત્યાં સુધીમાં આપણે આ રાજભવનને છેડીને વનમાં ચાલ્યા જઈએ, ત્યાં આપણે સુખેથી રહી શકીશુ. ’
6
આ સાંભળીને એક વાનરે કહ્યું: ઘેટા અને રસાઇયાની લડાઇ ચાલતી હોય તેમાં આપણે શું? ઘેટા ઘેટાની વાત જાણે અને રસોઇયા રસોઇયાની વાત જાણે. એ બને એમનું ફાડી લેશે, તેથી આપણુને શી રીતે હરકત આવવાની છે?’
બીજા વાનરે કહ્યું: ' ઘેટા અને રસોઈયાની લડાઇ તા ઘણા દિવસથી ચાલે છે. તેના લીધે હજી સુધી આપણને કાંઇ હરકત આવી નથી, તેા હવે પછી શી રીતે આવશે ?
ત્રીજા વાનરે કહ્યું: ‘ દ્રીસૂત્રી થવામાં શુ મજા છે ? જ્યાં કાઈ પણ આકૃતની સંભાવના નથી, ત્યાં મહાન આફતની સંભાવના કરવી અને પ્રાપ્ત થયેલાં સુખચેનને છેડી દેવાં એ કાઇ પણ રીતે વ્યાજબી નથી. ’
ચેાથા વાનરે કહ્યું: ‘ કયાં રાજભવનનાં અમૃત જેવાં મીઠાં @ાજન અને કયાં વનનાં તૂરાં કડવાં–તીખાં-ખારાં અને લૂખાં