________________
ધ મધ-ગ્રંથમાળા
: ૫૪ :
: પુષ્પ
6
તેથી મ પાડી હતી. ' ત્રીજાએ કહ્યું કે · મેં ચાથાની બૂમ સાંભળી હતી, તેથી બૂમ પાડી હતી. ' એમ બધા બીજાનુ નામ લેવા મડ્યા, હવે જે માણસે ખરેખર બૂમ પાડી હતી, તે તેા ઘરની બહાર જ નીકળ્યેા ન હતા, કારણ કે ચારના ખ્યાલ માત્રથી તે હેબતાઇ ગયા હતા. આ સંચાગમાં પહેલી બૂમ કેણે પાડી હતી ?' તેના પત્તો ક્યાંથી લાગે ? એટલે બધા માણુસા ધીમે ધીમે વિખરાઇ ગયા ને ફ્રી નિદ્રાને ખાળે પડયા.
તાત્પર્ય કે—એક વાત ઘણા જણાએ કહેવા છતાં તે ખાટી
હતી.
કેટલાએક માણસા એમ માને છે કે ‘ ઘણા માણુસા કરતાં હાય તે જ સાચું' પરંતુ એ માન્યતા પણ ભૂલભરેલી છે. સંભવ છે કે ઘણા માણુસાનું કરવું પણ ખાટું હોય. આ વાતની પ્રતીતિ નીચેનાં દૃષ્ટાંતા વિચારવાથી થઇ શકશે.
વાનરોનુ ટાળુ
રાજાના કુંવરાએ વાનરાનું એક ટળું પાળ્યું હતું. તેને તે સારું સારું ખવડાવતા, નવડાવતા-ધાવડાવતા, રમાડતા અને કૂદાવતા. આથી બધા વાનરોને ત્યાં ખૂબ જ ગમી ગયું હતુ. હવે તે જ ઠેકાણે ઘેટાનું એક નાનું ટોળું પાળવામાં આવ્યું હતુ, જે નાના રાજકુમારેશને સવારી કરવા માટે ઉપયોગી હતું. આ ઘેટામાં એક ઘેટા વકરેલા હતા. તે રાજ રાજાના રસેાડામાં પેસી જતા અને જે દેખે તે ખાઇ જતેા. આથી રસોઇયાને તેના પર બહુ ક્રોધ આવતા અને હાથમાં લાકડું,