________________
: ૩ :
જે માનવું ખોટું છે.
આપણે જે કાંઇ માનીએ છીએ તે બધું જ સાચુ' હોતું નથી, કારણ કે તેમાંની કેટલીક માન્યતાએ તે આપણે કાંઈ પણ ઊંડા વિચાર કર્યાં વિના માત્ર બીજાના સૂચનથી જ સ્વીકારી લીધેલી હાય છે અને કેટલીક માન્યતા લાગણીને વિષય બની જવાથી તેના સાચા-ખાટાપણા વિષે આપણે વધારે વિચાર કરવાનું જ પસંદ્ય કરતા નથી. તેથી આપણું કર્યું માનવું. સાચું છે અને કયું માનવું ખાટું છે, તેના વિચાર કરવાની જરૂર પડે છે.
બહુમતવાદની પાળતા.
કેટલાક મનુષ્યા એમ માને છે કે ‘ઘણા માણસા કહેતા હાય માટે જ તે સાચુ' અને થોડા માણસા કહેતા હાય માટે
૪