________________
શ્રીજી' :
: ૫૧ :
સાચું અને ખાટુ
સ્ત્રીએ કહ્યું: - માર્ગ માં સરોવર ન હોવા છતાં ‘સુંદર વૃક્ષાની છાયાવાળુ, મનહર કમલેાથી સુશોભિત અને સ્વાદુ જલથી ભરેલું એક રમણીય સરેાવર' બતાવવું એ ઠગાઈ નહિ તેા ખીજું શું કહેવાય ? ’
પતિએ કહ્યું: ‘એ શબ્દો આશ્વાસનના હતા, માટે ઠગાઈ કહેવાય નહિ. જો એ વખતે મે' સરોવરની આશા ન આપી હાત, તે ઘર સુધી તું પહેાંચી શકત જ નહિ. એટલે તારા હિતની ખાતર મેં એવી આશા આપી હતી, અને તેથી તેને ઠગાઈ—બંગાઈ ગણી શકાય નહિ. '
શ્રીએ કહ્યું: ' આ તા તમારી વાચતુરાઇ છે. હું તા એટલું જાણું કે ઠગાઈ એટલે ઠગાઇ. પછી તે ગમે તે કારણે કરવામાં આવી હાય. અને તમે આ વાતને સ્વીકાર કરવા તૈયાર ન હા, તેા ચાલે આપણે પાંચ માણસને પૂછી જોઇએ.’
પતિએ કહ્યું: ‘ ઘણી વાર પાંચ માણસા ખાટા હોય છે ને એક માણસ સાચા હોય છે. તેથી એ ન્યાય મારે કબૂલ નથી. મારા આ મંતવ્યની ખાતરી તને થાડા જ વખતમાં કરાવી આપીશ.'
હવે તે માણસે પેાતાની સ્રીથી છૂપી રીતે, વરુનાં પગલાંવાળી ચાંખડીએ બનાવી અને એક વખત પરાઢિયાના સમયે, તેના વડે, નગરના દરવાજા બહાર વરુના આબેહૂબ પગલાં પાડી દીધાં. પછી સવારમાં લેાકેા નગર બહાર નીકળતાં તેણે એ પગલાં બતાવીને કહ્યું કે ‘ અરે ભાઈએ ! રાત્રિના સમયે આ નગરમાં એક વરુ આવેલુ' જણાય છે. જીએ તેના પગલાં!