Book Title: Sachu Ane Khotu Syadvad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 47
________________ હંમબાધગ્રંથમાળા : ૪૨ : કાર્મિકી મુદ્ધિ ચાર અને ખેડૂત. . એક નગરમાં કાઇક ચારે રાત્રિના સમયે પૈસાદારના ઘરમાં અષ્ટદલ કમલના આકારનું ખાતર પાડીને ચારી કરી. સવારે લેાકેા ભેગા થયા અને તે ખાતરના આકાર જોઈને કહેવા લાગ્યા કે આ ચાર ઘણા જ હોશિયાર જણાય છે, નહિ તે આવું અષ્ટદલ કમલના આકારનું ખાતર કેમ પાડી શકે ? જ્યાં પ્રાણનું જોખમ હાય ત્યાં આવી કલા અતાવવી એ ખરેખર ઘણુ મુશ્કેલ છે. ’ એ વખતે, ખભે ખાયા અને દાંતા લઈને ઊભેલા એક ખેડૂત ખત્રી ઊઠયે કે ઃ રાતવિસના અભ્યાસથી તેમ મની શકે છે, માટે એમાં નવાઈ પામવા જેવું કાંઇ નથી. ’ હવે ભેગા થયેલા લેાકેામાં ચારી કરનારા ચાર પણ સારાં કપડાં પહેરીને ઊભા હતા અને લેાકેાના મુખેથી પેાતાના કાર્યની પ્રશંસા સાંભળીને ખૂબ ફૂલાતા હતા, ત્યાં રંગમાં ભંગ પાડનારા આ શબ્દો સાંભળીને તેને ઘણા જ ગુસ્સા આવી ગયા. તેથી ખેડૂતની પાછળ પાછળ તે એના ખેતરે પહોંચ્યા અને ત્યાં ખેડૂતની ગરદન પકડીને ઓલ્યા કે - તને જાનથી મારીશ, ’ ખેડૂતે કહ્યું': ' પણ કાંઇ વાંક કે ગુના ? મને જાનથી શા માટે મારવા છે? ’ 6 ચારે કહ્યું: ‘તુ કાઇનાં વખાણુ સાંભળી શકતા નથી અને ખરેખર પ્રશંસા કરવા યાગ્ય કામની પણ નિંદા કરે છે.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104