________________
વીજું :
: ૪૩ : સાચું અને ખોટું માટે. આજે સવારે, તે પેલા શેઠના ઘરમાં પડેલા ખાતરને વખાણ્યું નહિ અને ઉલટું એમ કહ્યું કે “ રાત દિવસના અભ્યાસથી તેમ બની શકે છે, માટે એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી.” તારી આ ધૃષ્ટતા બદલ તને યોગ્ય શિક્ષા કરવા માગું છું. ?
ખેડૂતે કહ્યું: ‘જો એમ જ હોય તે મને છૂટે મૂકે, જેથી મારું બોલવું સાચું છે તેની ખાતરી કરી બતાવું.”
ચેરે એને છૂટો મૂકો, એટલે તે ખેડુતે અનાજ વાવવા. માટેની કોયલી ઉઘાડી અને મગના દાણુની એક મૂઠી ભરીને કહ્યું કે “તું કહે તે આ મગને નીચા ના વાવું' કહે તે સવળા મેંના વાવું, કહે તે પડખાના વાવું અને કહે છે, એકેક આંગળના અંતરે વાવું, માટે તારી મરજી હોય તે જણાવ.”
ચરે કહ્યું: “બધા મગ અવળા મેંના વાવ ” એટલે ખેડૂતે તે પ્રમાણે વાવી બતાવ્યું. તેથી ચાર ઘણે ખુશ થયા અને બેલી ઊઠ કે–ખરેખર ! અભ્યાસથી સર્વ કાંઈ બની શકે છે. તેમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી.” અને તે ચાલતે થયે.
તેલની ધાર, ગાંગલી ઘાંચણ મેડે ચડી હતી. પાછળ તેલ લેવા માટે આવેલા ઘરાકે બૂમાબૂમ કરવા લાગ્યા કે “ અત્યારે ઘરાક વેળાએ ઉપર જવાનું ભલું સૂઝે છે !” એ સાંભળીને ગાંગલીએ. મેડી ઉપરથી જવાબ આપે કે “તેલ જોઈતું હોય તે આ . બારીની નીચે આવે, બધાને હું અહીંથી જ તેલ આપીશ.”