________________
ક્રમ આધ-ગ્રંથમાળા
: ૪૦ :
પુષ્પ
ભાગળ થયેલા પેશાબ પર કારાયુ. તેના પરથી મેં નક્કી કર્યું" ૐ એ પગલાં નરનાં નહિ પણ માદાનાં જ છે. વળી રસ્તા પર મેં' નજર કરી તેા જમણી બાજુનાં ઝાડનાં પાંદડાં તાડેલાં હતાં પણ ડાખી ખજુનાં પાંદડાં જેમ ને તેમ હતા, તેથી મે' નિશ્ચય કર્યો કે આ હાથણી ડાબી આંખે કાણી હાવી જોઇએ, નહિ તા એ બાજુનાં પાંદડાં પણુ જરૂર તેણે તાડ્યાં હોત. આવા વાહન પર બેસનાર કાઇ સાધારણ મનુષ્ય ન હાય એટલે મેં ધાર્યું” કે તે કાઈ રાજાની રાણી જ હાવી જોઇએ. વળી માગળ જતાં તેણે હાથણીને ઊભી રાખી હતી, નીચે ઉતરીને પેશાબ કર્યાં હતા તે વખતે પવનથી ઉડેલા તેના વસ્ત્રના કેટલાક તાંતણા માજીના વિટપ (ડ) પર ભરાઈ ગયા હતા. તે રંગે લાલ હાવાથી મેં જાણ્યુ* કે તે રાણી નક્કી સૌભાગ્યવતી હાવી જોઇએ. વળી તે રાણી પેશાબ કરીને ઊભી થઈ ત્યારે હાથના થાપા મૂકીને ઊભી થઇ કે જેની રેખાએ રેતીમાં સ્પષ્ટ રીતે પડેલી હતી એટલે મેં જાણ્યું કે તે સગર્ભા છે અને ચાલતી વખતે તેણે જમણેા પગ પહેલા ઉપાડેલા અને ભારથી મૂકેલા એટલે મેં અનુમાન કર્યું” કે જરૂર તેને પૂરા કે દિવા જાય છે અને તેના ગર્ભમાં પુત્ર છે એટલે તે થાડા જ સમયમાં પુત્રને પ્રસવશે. વળી ડાસીએ અમને ખ'નેને પ્રશ્ન પૂછ્યા ત્યારે પાણીના ઘડા પડી ગયા, તેના અર્થોં મેં એવા ાં કે માટીના ઘડા જેમ માટીમાં મળી ગયા તેમ આ દાસીના પુત્ર પણ ડાસીને મળી જશે.
ખસ, આ મારા ખુલાસા છે. આપે આપેલા સુદર શિક્ષણ સિવાય આવી નિરીક્ષણ શક્તિ અને આવી અનુમાન બુદ્ધિ