________________
ત્રીજી
૩૯ ક
સાચું અને ખાટું
છે ? અને મારી એકે ય વાત સાચી કેમ પડતી નથી ? જરૂર ગુરુએ ભણાવવામાં પક્ષપાત કરેલા છે, ’
"
તે શિષ્યે ગુરુએ. સાંપેલું કામ કરીને પાછા ફર્યાં અને ગુરુની આગળ હાજર થયા. તે વખતે પહેલા શિષ્યે નીચે નમીને તેમને પંચાંગ પ્રણિપાત કર્યાં, જ્યારે બીજો શિષ્ય સ્થભની જેમ અક્કડ ઊભા રહ્યો. આ જોઈ ગુરુએ કહ્યું કે - હું શિષ્ય ! શિષ્ટાચારના લાપ કરવા ઉચિત નથી. • શિષ્ય વળતા ઉત્તર આપ્યા કે જેને તમે ખરાખર શિક્ષણ આપ્યુ હોય તે "તમને નમે. હું શા માટે નમું ?' ગુરુએ પૂછ્યું કે મેં તને ખરાખર ભણાવ્યેા નથી ?' શિષ્યે કહ્યુંઃ હા, તેમજ છે. જો તમે મને ખરાખર ભાગ્યેા હાત તે। આ તમારા માનીતા શિષ્યની જેમ મારા જવાબે પણ સાચા પડત, પરંતુ તેવું કાંઈ બન્યું નથી. ’ પછી તેણે રસ્તામાં અનેલી બધી વાત કહી સંભળાવી.
"
ત્યારે ગુરુએ પ્રથમ શિષ્યને કહ્યું કે “ મેં તને કાઈ ગુપ્ત વિદ્યા શીખવી છે ? પ્રથમ શિષ્ય તેના સ્પષ્ટ ઈન્કાર કર્યાં અને જણાવ્યુ` કે જ્યારે જ્યારે આપ મને નિમિત્તશાસ્ત્ર શીખવતા હતા ત્યારે હું મરામર ધ્યાન આપતા હતા અને તેનાં રહસ્યા પર એકાંતમાં વિચાર કરતા હતા. તેથી મારી બુદ્ધિના જે કાંઇ વિકાસ થયેા છે તેના આધારે જ મે આ સઘળી ખાખતા ખરાખર કહેલી છે. અમે બંનેએ જાનવરનાં જે પગલાં જોયાં તેમાં એ વાત તા દીવા જેવી સ્પષ્ટ હતી કે તે પગલાં હાથીનાં છે, પણ તે નરનાં છે કે માદાનાં છે, તે વિચારવાનું હતું. એ માખતના વિચાર કરતાં મારું ધ્યાન ત્યાં