________________
ધર્મ ભયગ્રંથમાળા
: ૨૮ :
- પુષ્પ
પ્રથમ વિદ્વાને કહ્યું: ‘ આ સુંદરીની સુવાસથી મઘમઘતી કાયાને ચંદનનું વૃક્ષ જાણીને કેશકલાપરૂપી મહાન મણિધરે તેના આશ્રય કર્યો છે.
ખીજા વિદ્વાને કહ્યું: ૬ આ મૃગનયનાના નયનાને જોઈને જ હરણા જંગલમાં ચાલ્યા ગયા છે.
"
ત્રીજા વિદ્વાને કહ્યું: શરમાવે છે. ’
6
આ સુંદરીના કપાલ કમલને પણુ
:
ચાથા વિદ્વાને કહ્યું: વીણાનું વાદન કરતી આ નવયોવના સમસ્ત જગતના ત્રિવિધ તાપનુ સંહરણુ કરી રહી છે. ’
પાંચમા વિદ્વાને કહ્યું: “ નેત્રાને નવપદ્ધવિત કરનારી આ રમણી રંભા, ઉર્વશી કે મેનકાની યાદ તાજી કરાવે છે.’
છઠ્ઠા વિદ્વાને કહ્યું: ‘આ સુંદરીની ઉત્તમ વજ્રવિભૂષા એમ સૂચવે છે કે તે કોઇ પૃથ્વીપતિની પુત્રી છે. ’
<
સાતમા વિદ્વાને કહ્યું: આ ચિત્રમાં સુંદરીના સ્વરૂપે કલાદેવી સાક્ષાત્ વિરાજે છે. ’
આઠમા વિદ્વાને કહ્યું: ‘ અક્ષય કીર્તિને આપનારું આ ચિત્ર ભૂમિપતિના ભવનના ભવ્ય શણુગાર છે. ’
વિદ્વાનોના આ પ્રકારનાં મનોહર વર્ણના સાંભળીને તે રાજા અત્યંત પ્રસન્ન થયા અને તેણે માટી રકમ આપીને તે ચિત્ર ખરીી લીધું.
તાત્પય કે જે ચિત્ર એક રીતે વિચાર કરતાં ખામીવાળું