________________
ધર્મબોધનંથમાળા : ૮ :
: પુષ ૬ આ રૂપીઆની કિનારી એકધારી છે, જ્યારે આ રૂપીઆની કિનારી એકધારી નથી.
જ તેથી આ રૂપીઓ સાચે છે અને આ રૂપીઓ ખે છે. - આ વિચારણામાં અ, બ, ૬ વિગેરે વિવેક છે અને એ નિર્ણય છે.
૨ “બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી.” એવું કથન પરીક્ષા માટે રજૂ થાય છે, એટલે બુદ્ધિ પિતાનું કાર્ય શરૂ કરે છેઃ
આ ચીભડું બહુ બહુ તે હાથ લાંબું હોય છે. દેશવિશેષથી કદાચ દેઢ હાથ લાંબું પણ હેઈ શકે પરંતુ તેથી મેટું ચીભડું કઈ પણ વખતે જોવામાં કે સાંભળવામાં આવ્યું નથી.
આ વળી બાર હાથ લાંબી વસ્તુની અંદર તેર હાથ લાંબી વસ્તુ સમાઈ શકે નહિ એ નિશ્ચિત છે.
થા તેથી “બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી” એ કથન બેઠું છે. - અહીં જ અને આ વિવેક છે અને એ નિર્ણય છે.
૩. “વાંઝણનો પુત્ર રેજ નદીએ નાવા જાય છે એવું કથન પરીક્ષા માટે રજૂ થતાં બુદ્ધિનું કાર્ય શરૂ થાય છે, તે વિચારવા લાગે છે કે
જ વાંઝણી એટલે પુત્ર વિનાની, તેને પુત્ર કેમ કરીને