________________
સાત આયંબીલની વિધિ
૭૫
નાખે, ખમા અવિધિ આશાતના મિચ્છામિ દુકકડં. (જેગમાં હોય તે પછી પયણું કરાવવું.)
પછી ગુરુવંદન કરી પચ્ચખાણ કરે. ત્યાર પછી સંઘ દીક્ષીતને વંદન કરે, શિષ્ય-ખમા ઈચ્છકારી ભગવત્ ! પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરશેજી. ગુરુ–ઉપદેશ આપે, પછી સંઘ સહિત વાજતે ગાજતે જિનમંદિરે દર્શન કરવા જાય, ઉપાશ્રયે આવી ઈશાન ખૂણા તરફ શિષ્યનું મુખ રાખી એક નવકારવાળી બાંધાપારાની ગણાવવી. - ૪. માંડલીના સાત આયંબીલની વિધિ. સુર એ ભોસણ, કાલે આવરસએ ય સગ્ગા સંથારઓ વિ આ તહા, સસા મંડલી હુંતિ. ૧
૧ સૂત્ર, ૨ અર્થ, ૩ ભેજન, ૪ કાલ, પ આવશ્યક, ૬ સ્વાધ્યાય, ૭ સંથારા પિોરિસી. આ સાત માંડલી છે.
રોજ સવાર સાંજ ગુરુવંદન કરી સવારે આયંબીલનું અને સાંજે પાણહારનું પચ્ચ૦ કરે “સાતમે દિવસે સાંજે વસતિ જોઈ ગુરુવંદન કરી, સ્થા પનાજી ખુલ્લા રાખી ખમા ઇરિ૦ કરી ખમાઈચ્છાસંદિ. ભગવન્! વસતિ પવે?
૧ સાત આયંબીલ લાગટ કરવાં. શક્તિના અભાવે ચાર અથવા ત્રણ લાગટ કરી વચમાં બિઆસણું કરી બાકીનાં આયંબીલ કરવાં. લાગ જેટલા આયંબીલ કર્યા હોય તે દિવસની સાંજે પાણી ચુકવી તેટલી માંડલીની ક્રિયા કરે. ચાર આયં૦ કર્યા હોય તો કોલ માંડલી સુધી, ત્રણ કર્યા હોય તો ભજન માંડલી સુધી, ભજન માંડલીની ક્રિયા થયા પછી દાંડા રાખવાની જરૂર નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org