________________
અસ્વાધ્યાય કયારે ?
૧૪૫
રાત્રે ચંદ્રગ્રહણ થાય અને રાત્રે મૂકાય તે સવારના સૂર્યૌંદય સુધી અસ્વાધ્યાય અને ગ્રહણ સહિત આથમે તેા ગ્રહુણ થાય ત્યારથી ખીજો દિવસ અને બીજી રાત્રી સુધી અસ્વાધ્યાય જાણવા.
સૂર્ય ગ્રહણના અસ્વાધ્યાય જઘન્યથી ખાર પ્રહર અને ઉત્કૃષ્ટથી સાળ પ્રહર સુધી અસ્વાધ્યાય. ગ્રહણ સહિત સૂર્ય અસ્ત થાય તે તે દિવસની રાત્રી અને ખીજો દિવસ અને રાત્રી મળી ખાર પ્રહર અસજ્ઝાય થાય. સૂર્ય ઉદય વખતે ગ્રહણ થાય, આખા દિવસ ગ્રહણ રહે અને ગ્રહણ સાથે આથમે તો તે દિવસના ચાર, તે રાત્રીના ચાર અને બીજો દિવસ અને રાત્રીના આઠ એમ સેાળ પ્રહર સુધી અસઝાય થાય. અન્ય આચાયૅના મતે આચરણાથી સૂર્ય ગ્રહણ દિવસે થાય અને દિવસે મૂકાય તે ગ્રહણ થાય. ત્યારથી ખીજા દિવસના સૂૌંદય સુધી અસ્વાધ્યાય.
નિર્માત-વાદળ સહિત કે વાદળ વિના આકાશમાં વ્યંતરદેવે માટી ગર્જના સરખા કરેલા અવાજ. આમાં આઠે પ્રહર સુધી અસજ્ઝાય.
ગુજિત-ગજા રવના વિકારરૂપે ગુજારવ કરતો અવાજ થાય તે આઠ પ્રહરની અસઝાય.
ચાર સંધ્યા-સૂર્યાસ્ત પછી, મધ્યરાત્રીએ, સૂર્યોદય પહેલા, અને દિવસના મધ્યાહને બે બે ઘડી સુધી અસ્વાધ્યાય.
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org