________________
૩૧૪
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ
તિવિહાર કે ચોવિહાર ઉપવાસને એક ઉપવાસ ગણાય છે. એવી રીતે-બે આયંબીલે, ઉપધાનની ચાર નવી (એકાસણાએ), છ * અવડૂઢે, આઠ પુરિડૂઢે, ૪૫ નવકારશી એ, ૨૪ પિરસીએ, ૧૮ સાઢપારસીએ, ૮ બીઆસણુએ, ૪ એકાસણ, લુખી ૩ નવીએ પણ એક ઉપવા સગણાય છે.
ઉપધાનતપમાં ઉપવાસ, આયંબીલ, નીવી અને નીવીમાં કરાતા પુરીમને તપ જુદો ગણાય છે. ઉપર્યુક્ત પ્રમાણ ધ્યાનમાં રાખવું. આ સઘળે તપ અહેરાત્રીના પૌષધ સાથે જ કરવાનું છે.
હાલમાં પહેલું, બીજુ, ચોથું અને છઠું ઉપધાન એમ ચાર ઉપધાનના (૪૭ દિવસ) સાથે કરાવીને માળ પહેરાવવામાં આવે છે. આ માળ ઉપધાન વહનની સમાપ્તિ સૂચક છે.
એક સાથે કરવાના ચાર ઉપધાને પૈકી ગાઢ કારણથી જે એક બે અઢારીઆ એટલે, પહેલું બીજુ ઉપધાન વહન કરવામાં આવે, અથવા એક અઢારીયું જ વહન કરવામાં આવે, તો ત્યાર પછી જે બાર વર્ષની અંદર બાકીનાં ઉપધાને વહન કરે તો ગણત્રીમાં ગણાય. ત્યાર પછી ગણત્રીમાં ન ગણાય. ફરીથી કરવાં પડે. એથું અને હું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org